September 21, 2026
ગુજરાત

રાજકોટના અવકાશમાં અવાજ સાથે સાત રંગથી પ્રકાશિત તરંગો દેખાયા

 

 

રાજકોટના અવકાશમાં અવાજ સાથે સાથ રંગથી પ્રકાશિત તરંગો દેખાયા

ઉપલેટા પંથકમાં આકાશમાં ભેદી ધડાકા સંભળાયા જેને સાંભળતા જ  લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને  આકાશમાં પ્રકાશના ભેદી તરંગો જોવાયા હતા.

લોકોના જણાવ્યા મુજબ આકાશમાં એક સાથે છ થી સાત પ્રકાશ ફેંકતી વસ્તુઓ દેખાઇ હતી અને અવાજ આવતો હતો આ ઘટનાથી લોકોમાં કુતુહલ ફેલાયું છે

 

Related posts

રથયાત્રા નિમિત્તે એકતા ક્રિકેટ કપ 2025 સીઝન – 4 નું આયોજન બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્‍ચે નવા આતંકી મોડયુલ્‍સનો કર્યો પર્દાફાશ, રેવડીબજારમાં આગ ની ઘટના નો મોટો ખુલાશો

Ahmedabad Samay

નવા શૈક્ષણિક સત્ર પ્રમાણે છ વર્ષમાં એક દિવસ પણ ખૂટતો હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ આપવામાં આવે

Ahmedabad Samay

ગુજરાત હાઈકોર્ટે સુરક્ષાની માંગણી કરતી અરજી પર સરકારને નોટિસ જારી કરી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં સાસુ અને જેઠે મળી વહુને બળજબરીથી ફીનાઇલ પીવળાવ્યું

Ahmedabad Samay

ધો.૦૮ – ૧૦ પાસ માટે સુવર્ણ તક, રાજ્યની તમામ આઇ. ટી.આઇ માં ટેકનીકલ કોર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો