નિકોલ માં શ્રી ગણેશ સિનિયર સિટીઝન મંડળ દ્વારા પ્રતિષ્ઠિત સેવાભાવી સિટીઝન નું સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું.
અખંડ રાષ્ટ્રીય હીન્દુ સેના ના આહવાન થી પ્રેરિત થઈને બસો થી વધારે જરૂરિયાત મંદ 200 વિધાર્થીઓ ની ફી માફ કરનાર એસ એમ સ્કૂલ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી બી એસ યાદવ સાહેબ નું ફોટો ફ્રેમ આપીને નીકોલ વોર્ડના શ્રી ગણેશ સીનીયર સીટીઝન મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.