August 8, 2026
ગુજરાત

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વિવેકાનંદજીને ફુલહાર અર્પણ કરાયા

New up 01

 કોટડા સાંગાણી આજરોજ  સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા પ્રતિમાની સાફ-સફાઈ તથા ફુલ – હારનો કાર્યક્રમ કરવામાં આવ્યો તથા વૃક્ષ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો .

આ કાર્યક્રમાં  કોટડા સાંગાણી તાલુકા સંયોજક હિમાંશુભાઈ હિરાણી, બ્રહ્મ સમાજ ઉપપ્રમુખ દિલીપભાઈ પંડયા, નમો સેના પ્રમુખ  કાનજીભાઈ સાવલિયા, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ જયેશભાઈ ભૂત, ભાજપ અગ્રણી વિનુભાઈ ઠુંમર, પૂર્વ મહામંત્રી શૈલેષભાઈ વઘાસિયા, કિસાન સંઘ પ્રમુખ ધર્મેશભાઈ સોરઠીયા, ભાજપ રાજકોટ જિલ્લા લઘુમતી મોરચા ના મહામંત્રી સલીમભાઈ પતાણી, રાજનભાઈ સોજીત્રા, માજી. કિસાન સંઘ પ્રમુખ સામભાઇ સોજીત્રા, નાનજીભાઈ કાકડીયા યુગભાઈ સર્વ જ્ઞાતિના લોકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધેલ હતો

Related posts

અમદાવાદના ઓઢવમાં ઘરઘાટી તરીકે રહીને દારૂની હેરાફેરી કરતી 17 વર્ષની સગીરાને પોલીસે ઝડપી

Ahmedabad Samay

અમદાવાદની અનાથ દીકરીને અમેરિકાના દંપતીએ દત્તક લીધી

Ahmedabad Samay

અમદાવાદ – બ્રેઇનડેડ રોશનભાઇના પરિવારજનોએ કરેલા અંગદાનના નિર્ણયથી હ્રદય બંને કિડની અને લીવરનું દાન, સિવિલમાં 123મું અંગદાન

Ahmedabad Samay

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનામાં શ્રમિકોને રૂ. 289માં પાંચ લાખનો અને રૂ. 499માં દસ લાખનો આકસ્મિક વીમો

Ahmedabad Samay

ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા વધુ એક સફાઇ કામદારનું ગૂંગળામણથી મોત ત્રણ લોકો એક મોલની ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા અને આ દરમિયાન અચાનક એક શ્રમિકનું ગુંગળામણથી મોત, મૃતક શ્રમિકના પરિવારજનોને કરી વળતરની માંગ

Ahmedabad Samay

અમદાવાદના અસારવા ખાતે અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘ઘરેલુ હિંસા અધિનિયમ 2005’ અન્વયે કાયદાકીય માર્ગદર્શક સેમિનારનું આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો