September 21, 2026
મનોરંજન

સ્ટેટ ઓફ સીજ’ની ત્રીજી સીઝન ભારતીય સંસદભવન પર થયેલા હુમલા પર બનશે

“ગાંધીનગરના અક્ષરધામ પર થયેલા આતંકવાદી હુમલા પર આધારિત ‘સ્ટેટ ઓફ સીજ – ધ ટેમ્પલ અટેક’ઝી-ફાઇવ પર રિલીઝ થતાંની સાથે જ સુપરહિટ સાબિત થઈ ગઈ.

આ અગાઉ આ જ વેબ સિરીઝની પહેલી સીઝન તાજ હોટેલ પર થયેલા અટેક પર આધારિત હતી.  બે સકસેસફુલ સીઝન પછી હવે નક્કી કરવામાં આવ્યું છે કે ‘સ્ટેટ ઓફ સીજ’ની ત્રીજી સીઝન ભારતીય સંસદભવન પર થયેલા હુમલાને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવશે.

એના પર કામ ચાલુ જ હતું પણ આ એક વિષય સિવાય પણ બીજા સબ્જેકટ પર કામ ચાલુ હોવાથી નક્કી નહોતું કરવામાં આવ્યું કે પહેલાં કયા આતંકવાદી હુમલા પર સિરીઝ બનાવવી, પણ હવે નક્કી થઈ ગયું છે.
સંસદભવન પરની આ સીઝન માટે પણ અક્ષય ખન્નાને અપ્રોચ કરવામાં આવ્યો છે. બની શકે તે ઓફર સ્વીકારે અને આ ત્રીજી સીઝનમાં પણ તે જ જોવા મળે”

New up 01

Related posts

Where Is Antara Mali: માધુરી દીક્ષિત અને વિવેક ઓબેરોયની હિરોઈન બનવા માંગતી હતી, અચાનક ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી, સ્ક્રીન પરથી રાતોરાત ગાયબ!

Ahmedabad Samay

સલમાન ખાનની ‘‘સિકંદર”નું શું થયું છે? પ્રશ્ન એ છે કે ભાઈજાનની આ ફિલ્‍મ જોવા માટે કોઈ દર્શક નથી.

Ahmedabad Samay

શાહરૂખ ખાનની ‘જવાન’માં એક્શન સીન હશે વધુ જોરદાર, ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ અને ‘કેપ્ટન અમેરિકા’ને આપશે ટક્કર

Ahmedabad Samay

44 વર્ષની ઉંમર, ઘણા લોકો સાથે જોડાયેલા નામ, હજુ લગ્ન નથી થયા, શમિતા શેટ્ટી પોતાના દિલમાં શું દર્દ છુપાવી રહી છે?

Ahmedabad Samay

Bollywood Legend: આ અભિનેત્રી અજય માટે પાગલ હતી, પરંતુ હીરોએ અંતર બનાવીને કહ્યું – વાર્તાઓ ખોટી છે

Ahmedabad Samay

નારી વંદન ઉત્સવ : સરકારી ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું કરાયું અદકેરું સન્માન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો