September 22, 2026
દુનિયા

તાલિબાની ઓની ક્રૂરતા આવી સામે, અમેરિકાના નાગરિકને અમેરિકાના બ્લેક હોગ હેલિકોપ્ટરે લટકાવ્યો

તાલિબાનનો એક નવો  વિડીયોમાં સામે આવ્યો છે  જેમાં હેલીકોપ્ટરમાં એક શખ્સ લટકતો દેખાવ છે, આ હેલીકોપ્ટર અમેરીકાએ અફઘાનિસ્તાનના લશ્કરને આપેલ જે હવે તાલીબાનોના કબ્જામાં છે.

અફઘાનિસ્તાનના કંદહારમાં તાલીબાનોએ એક અમેરીકી ટ્રાન્સલેટર (અનુવાદ કરનારને) ઉડતા હેલીકોપ્ટરમાં લટકાવી દીધાની હેવાનિયતભરી ઘટના બહાર આવી છે. અમેરીકાના જ બ્લેકહોક હેલીકોપ્ટરમાં તેને લટકાવ્યો હતો.

અમેરિકી સૈન્ય પરત ફરતા  કાબુલ એરપોર્ટ ઉપર તાલીબાનોનો કબ્જો થઈ ગયો અને આતંકીઓએ હવામાં ફાયરીંગ સાથે અનેક રોકેટો છોડી  જશ્ન મનાવ્યો હતો.

Related posts

અમેરિકાનનો બીજો મિલિટ્રી ડ્રોન હુમલો કર્યો

Ahmedabad Samay

ચીનની ‘દાદાગીરી’ રોકવા એશિયામાં પોતાનું સૈન્ય મોકલશે અમેરિકા

Ahmedabad Samay

નેપાળ સરકારે પ્રવાસીઓ તથા ઉદ્યોગપતિઓ માટે ચલણી નોટો અને વિદેશી મુદ્રાના ઉપયોગ અંગે અત્યંત મહત્વપૂર્ણ નવા દિશાનિર્દેશો જારી કર્યા

Ahmedabad Samay

પાંચ દિવસથી જારી રૂસ-યુક્રેન જંગમાં આવતા ૨૪ કલાક ઘણા મહત્‍વના,યુક્રેનનો દાવો રશિયાના લગભગ ૪૩૦૦ સૈનિકો માર્યા

Ahmedabad Samay

વૈજ્ઞાનિકોને ડર છે કે  6ઠ્ઠા મહાવિનાશનો સમય પણ આવી પહોચ્ચો

Ahmedabad Samay

08 દેશોનો મહિલા T20 એશિયા કપ 19 જુલાઈથી શ્રીલંકાના દામ્બુલા ખાતે શરૂ થશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો