September 22, 2026
Other

ધ ગ્રેટ ખલી જોડાયા ઉત્તરભારતીય વિકાસ પરિસદમાં અન્ય લોકોને પણ મોટા પ્રમાણમાં જોડાવા અપીલ કરી

આજ રોજ ઉત્તરભારતીય વિકાસ પરિસદના યુવા પ્રસિડેન્ડ વિજય સેંગર દ્વારા WWE ના રેસલર ધ ગ્રેટ ખલીની મુલાકાત કરવામા આવી હતી અને યુવા પ્રેસિડેન્ટ દ્વારા સન્માનિત કરવામા આવ્યું હતું.યુવા પ્રસિડેન્ડ વિજય સેંગર દ્વારા ધ ગ્રેટ ખલીને સ્ટ્રોફી આપીને સન્માનિત કરવામા આવ્યુ હતુ .
ધ ગ્રેટ ખલી આજ રોજ ઉત્તરભારતીય વિકાસ પરિસદમા જોડાયા હતા અને જણાવ્યુ હતુ કે ઉત્તરભારતીય વિકાસ પરિસદ દ્વારા સુંદર કામગીરી કરવામા આવે છે, જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓની ફી ભરવામા આવે છે અને જન કલ્યાણ કામગીરી કરવામાં આવે છે, હું આ સંગઠન સાથે જોડાયો છુ અને આપ સૌ પણ આ સંગઠનમા જોડાવો અને અન્ય લોકોને પણ આ સંગઠનમા જોડાવા માટે પ્રેરણા દાયક બનો.

Related posts

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

આંધ્ર પ્રદેશના વિશાખપટ્ટનમ આ ઝેરી વાયુ લીકેજ થતા ૧૦ ના મોત, અનેક ની હાલત ગંભીર

Ahmedabad Samay

૨૨ જાન્‍યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક વર્ષને આખા દેશ ભરમાં ઉજવવામાં આવ્યું

Ahmedabad Samay

રૂપાલાનો રાજકોટની સભામાં અલગ અંદાજ જોવા મળ્યો

Ahmedabad Samay

શુભેચ્છા

Ahmedabad Samay

અનલોક ૦૪ ની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો