August 13, 2026
Other

ધનગર સમાજની મહિલા સરોજ સુરેશ પાલના ઘરમાં આગ લાગી હતી જેનેઅખિલ ભારતીય ધનગર સમાજ મહાસંઘ દ્વારા તેમનું ઘર ફરી સ્થાપિત કરવા અને જીવન જરુતિયાત સામગ્રી આપી સહાય કરી

અમદાવાદ ના ઓઢવ વિસ્તારમાં માં ભિક્ષુક ગૃહ નજીક આઝાદ નગર સ્થિત બાબાજીની ચાલીમાં રહેતા પાલ બઘેલ ધનગર સમાજની મહિલા સરોજ સુરેશ પાલના ઘરમાં 4 ડિસેમ્બર, 2024 ના રોજ આગ લાગી હતી અને મોટી ખોડ થઇ હતી.

અખિલ ભારતીય ધનગર સમાજ મહાસંઘ,અમદાવાદ ગુજરાત ની ટીમ વડે જીવન જરૂરિયાત માટે રાશન, કપડાં, પથારી, ધાબળા, વાસણો, રોકડ સહાય કરવામાં આવી હતી. જેથી તેઓ તેમના જીવનની નૌકાને પુનઃસ્થાપિત કરી શકે.

બહેનને સમાજ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે આવનારા સમયમાં સમાજ હંમેશા તેમની સાથે રહેશે. મહિલાઓ સમાજની નિર્માતા છે અને અમે સમાજના નિર્માતાઓને ક્યારેય નબળા પડવા દઈશું નહીં.

અખિલ ભારતીય ધનગર સમાજ મહાસંઘ અમદાવાદના માર્ગદર્શક શ્રી મેવરામ બઘેલ જી, ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ચંદ્રશેખર ધનગર, અમદાવાદ શહેર પ્રમુખ શ્રી રમેશ પાલ અને અમદાવાદની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.

Related posts

રાજસ્થાન યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ્વ. શ્રી સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

વિસાવદર પંથકમાં ખેતરોમાં આવેલા વરસાદને કારણે આંબા ધરાશે થયા ક્યાંક ઘઉં ધાણા ચણાના ભારે નુકસાન

Ahmedabad Samay

મિશ્ર પ્રતિસાદ હોવા છતાં લાલ સલામને સારી હેડલાઇન્સ મેળવવામાં સફળ રહી

Ahmedabad Samay

છોડમાં લાગી ગયા છે જંતુઓ, તો આ 5 ટીપ્સ અનુસરો, તરત જ નીકળીને ભાગી જશે

Ahmedabad Samay

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

કરણી સેનાના અધ્યક્ષની હત્યાના કચ્છમાં પડયા પડઘાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો