August 8, 2026
દેશ

યુપીના ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના

યુપીના ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના થઇ છે. માલગાડી ટ્રેનના ૪૪ જેટલા ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા, આ ઘટના પગલે એક બાળકનું મોત નિપજ્યું છે, ચૂનાના પત્થરોથી ભરેલી આ માલગાડી ઝારખંડના બોકર સ્ટીલ પ્લાન્ટ જઈ રહી હતી તે દરમિયાન વૈદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના મહોલા ગામ પાસે ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી.

Related posts

બંગાળમાં ઇલેક્શન બાદ ફાટી નીકળેલ હિસ્સા પર અખિલ વિશ્વ હિન્દુ એકતા મચે કરી લાલઆંખ,રાષ્ટ્રપતિ શાસન ની કરી માંગ

Ahmedabad Samay

મોદી સરકારનું જો આ પ્લાન સફળ થશેતો પેટ્રોલ અડધી કિંમતે મળશે

Ahmedabad Samay

બપોરે ૩.૦૨ કલાકે PSLV-C49થી સફળતાપૂર્વક લોન્ચિંગ, ભારતીયો ને અભિનંદન, ભારતીયો માટે ગૌરવ ની વાત

Ahmedabad Samay

ભારત-ઓસી. વન-ડે, ટી૨૦ની તમામ ટિકિટનું કોરોનાના ભય છતાં ૩૦ મિનિટની અંદર ટિકિટોનું વેચાણ

Ahmedabad Samay

હવે ભારતના જમ્મુ કાશ્મીરમાં જરૂર છે હિન્દૂ આંતકી સંગઠની: ધર્મ રક્ષક

Ahmedabad Samay

લોકસભામાં નવો બિલ થયો રજૂ, નાના અપરાધ બદલ કેસ નહિ થાય મળશે માત્ર ચેતવણી મળશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો