September 21, 2026
દેશ

ભારત અને ચીન વચ્ચે ના અથડામણ માં ૭૦ જેટલા જવાનો શહીદ થયા

એક અહેવાલ મુજબ ભારતીય લશ્કરના 20 ફૌજી જવાનોનો શહીદ થયા છે જ્યારે ચીનના 45 જવાન માર્યા ગયા છે. ભારતીય શહીદોની સંખ્યામાં વધારો થઇ શકે છે .  અહેવાલો મુજબ બંને તરફથી કોઈ ગોળી ચાલી નથી. પરંતુ બંને દેશના સૈનિકો એકબીજા ઉપર પથ્થરો, લોખંડની જંજીરો અને ડંડાથી એકબીજા  ઉપર તૂટી પડ્યા હતા જેમાં ભારતીય લશ્કરની 16 બિહાર રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ સહિત ૨૦થી વધુ જવાનો શહીદ થઈ ગયા, ડઝનબંધ  ભારતીય જવાનો ઇજાગ્રસ્ત પણ થયા છે. આ અથડામણો ગઈકાલે બપોરથી શરૂ થઈ હતી.

ભારત-ચીન વચ્ચે સરહદ બાબતે વર્ષોથી વિવાદ ચાલુ છે. બંને દેશ વચ્ચે  line of actual control ઉપર સત્તાવાર બંટવારો થયો નથી. લદાખમાં ભારતીય સેના દ્વારા રસ્તાઓ નિર્માણ થઇ રહ્યા છે જે અંગે ચીને વાંધો ઉઠાવ્યો  છે. ચીન કહે છે ભારત ચીનના વિસ્તારોમાં નિર્માણ કાર્ય કરી રહી છે.

Related posts

પેટ્રોલ-ડીઝલ 32 રૂપિયા લીટર

Ahmedabad Samay

યુ.પી.ના બટેશ્વર મંદિરના યમુના નદીના કિનારે થઈ ડોક્યુમેન્ટરી ફિલ્મની શૂટિંગ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા ખાતે જવાનો સાથે દિવાળી ઉજવવા પહોંચ્યા

Ahmedabad Samay

કદાચ જો ગુનેગારના હાથ કે પગ કાપી નાખવામાં આવે, તો જ લોકો કાયદાનું પાલન કરવાનું મહત્‍વ સમજશે : કર્ણાટક હાઇકોર્ટ

Ahmedabad Samay

રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું

Ahmedabad Samay

મહારાષ્ટ્રના એક વ્યકિતએ પોતાના પુત્રની ઇચ્છા પુરી કરવા માટે લોખંડના ભંગારમાંથી  ૪ મહિનામાં ગાડી બનાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો