September 21, 2026
ગુજરાત

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ અને “ટચ ધ સ્કાય” દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું

કોવિડ -19 ના સમયમાં જાહેર આરોગ્ય માટે અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ “ટચ ધ સ્કાય” મારફતે   ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,

જે રીતે શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અથાક મહેનત કરી રહ્યા છે, 21 મી સદીના આ મહામારીના સમયમાં,  અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ – ફતેવાડી સરખેજ રોડ અમદાવાદ મારફતે ટચ ધ સ્કાય દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ મેડિકલ કેમ્પનું મોટી માત્રામાં લોકોએ લાભ ઉઠાવ્યો હતો અને આ મેડિકલ કેમ્પ લોકો માટે મદદરૂપ નિવળ્યું હતું,

આ શિબિરમાં “હેલ્પ એજ ઈન્ડિયા” ના અધ્યક્ષ નાસિર ખાન સર અને ટીમના સભ્યો ફાર્માસિસ્ટ કલ્પેશજી ચૌહાણ, ડ્રાઈવર રામજી મિશ્રા અને સ્પેશિયલ ડોક્ટર કલ્પેશ શુક્લ અને ડિરેક્ટર શાહનવાઝ સર અને સહકાર આપી કેમ્પને સફળ બનાવ્યાયું હતું.

Related posts

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, હથનુર ડેમનું પાણી ફરી વળવાની શક્યતા

Ahmedabad Samay

ગોધરાકાંડ ઉપર આધારીત ‘એકસીડન્‍ટ ઓર કોન્‍સ્‍પીરસી,ગોધરા’ (ચેપ્‍ટર-૧) ૧ માર્ચે થશે રીલીઝ

Ahmedabad Samay

તજજ્ઞો અને આંકડાકીય અહેવાલો મુજબ,ખાંડની સમગ્ર કટોકટીનું મુખ્ય કારણ ભારતની ઈથેનોલ નીતિ જવાબદાર

Ahmedabad Samay

શ્રી વિક્રમ સિંહ શેખાવતજીનું અકાળે થયું અવસાન

Ahmedabad Samay

મંત્રી શ્રી પ્રદીપ પરમારે વિદ્યાર્થીઓ અને અનુસૂચિત જાતિના લોકો માટે વિવિધ લાભો મોટા લાભદાયક ફેરફાર કર્યા.

Ahmedabad Samay

અમદાવાદ: PM મોદીને પસંદ કરો કે ન કરો પરંતુ…. ગુજરાત હાઈકોર્ટે કરી મોટી ટિપ્પણી અને જામીન અરજી ફગાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો