August 9, 2026
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્‍યો. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ

અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્‍યો છે. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ તથા મ્યુનિસિપલ શાળાઓને તાકીદે સુચના આપવામાં આવી છે.

શહેરમાં છેલ્લા થોડા સમયથી ઓરીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે એએમસી એલર્ટ જોવા મળી રહી છે. AMCએ તાત્કાલિક શહેર, જિલ્લા, મ્યુનિસિપલ શાળાઓને તાકીદ કરી છે કે બાળકોમાં જો ઓરી રોગના લક્ષણ દેખાય તો તેને નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર માટે મોકલી તાત્કાલિક રજા આપી દો. સાથે જ વાલીઓને અપીલ કરી છે કે જે બાળકોને ઓરી થયા છે તેઓ જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી સ્કૂલે ના મોકલે.

Related posts

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

રાજ્યમાં ૦૯ આઇ.એ.એસ. ની બદલી

Ahmedabad Samay

ચૂંટણી પહેલાજ કેસરિયો રહેરાયો,રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવયા

Ahmedabad Samay

અમદાવાદમાં ચોમાસા પહેલા શિવરંજની ચાર રસ્તા પર મોટો ભૂવો, અત્યાર સુધી 19 ભૂવા પડી ગયા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રાત્રે “ચા” નું વિતરણ કરવામાં આવ્યું.

Ahmedabad Samay

માસ્કનો દંડ ૧૦૦૦ જ રહેશેઃ હાઈકોર્ટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો