September 27, 2026

Year : Ahmedabad Samay

https://newsreach.in/ - 5552 પોસ્ટ્સ - 10 ટિપ્પણીઓ
ગુજરાત

દેશભરમાં ૨૪૪ સ્‍થળોએ મોક ડ્રીલની જાહેરાત કરી,આ મોક ડ્રીલ ૭ મેના રોજ દેશભરમાં ૨૪૪ સ્‍થળોએ યોજાશે, ગુજરાતમાં પણ યોજાશે મોક ડ્રિલ

Ahmedabad Samay
ભારત સરકારે દેશભરમાં ૨૪૪ સ્‍થળોએ મોક ડ્રીલની જાહેરાત કરી છે. આ મોક ડ્રીલ ૭ મેના રોજ દેશભરમાં ૨૪૪ સ્‍થળોએ યોજાવાની છે, જેમાં લોકોને કહેવામાં આવશે...
ગુજરાત

ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું,પરડાઈશ ઇંગ્લિશ સ્કૂલ નું H.S.C. નું ૧૦૦%પરિણામ

Ahmedabad Samay
ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 ટકા આવ્યું હતું તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51...
ગુજરાત

હવામાન વિભાગની આગાહી અનુસાર ભર ઉનાળે માવઠાની શક્યતા છે. આગામી 4 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી

Ahmedabad Samay
હવામાન વિભાગની આગાહી અનુસાર ભર ઉનાળે માવઠાની શક્યતા છે. આગામી 4 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 મે સુધી રાજ્યમાં પ્રી-મોન્સૂન...
ધર્મ

ગંગોત્રી – યમનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી હવે ભક્તો માટે આજે બદ્રીનાથના દર્શન માટે કપાટ ખુલશે

Ahmedabad Samay
ગંગોત્રી – યમનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી હવે ભક્તોને બદ્રીનાથના દર્શન કરવાની આતુરતા હોય છે 30 એપ્રિલથી ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા શરુ થઈ...
ગુજરાત

આવતીકાલે ૦૪/૦૫/૨૫ સવારે મહાકાલ સેના ગુજરાત (નરોડા) અને કાલ ભૈરવ ગ્રૂપ દ્વારા અબોલા પક્ષીઓ માટે નરોડા ખાતે કુંડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay
આવતીકાલે ૦૪/૦૫/૨૫ સવારે મહાકાલ સેના ગુજરાત (નરોડા) તથા કાલ ભૈરવ (K.B) ગ્રૂપ દ્વારા આયોજિત અબોલા પક્ષીઓ માટે કુંડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું છે, ગરમીનું...
ગુજરાત

આગામી ૩ મે થી ગરમીમાં ક્રમશ ઘટાડો થતો જશે અને આવતા મંગળવારથી ગુરૂવાર સુધી કમોસમી વરસાદની શકયતા

Ahmedabad Samay
આગામી ૩ મે થી ગરમીમાં ક્રમશ ઘટાડો થતો જશે અને આવતા મંગળવારથી ગુરૂવાર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તા.૧મે થી ૮મે સુધીની આગાહી...
ગુજરાત

બાલવાટિકા બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્‍થળ હવે નવા રૂપમાં તૈયાર

Ahmedabad Samay
અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આવેલું બાલવાટિકા, બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્‍થળ, હવે નવા રૂપમાં તૈયાર થયું છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા ૨૨ કરોડ...
જીવનશૈલી

આજથી ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે. LPG સિલિન્‍ડરના દર અને FD અને બચત ખાતા પરના વ્‍યાજમાં ફેરફાર થયા, જાણો અન્ય શુ ફેરફાર થયા

Ahmedabad Samay
આજથી ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે. આજથી LPG સિલિન્‍ડરના દર અને FD અને બચત ખાતા પરના વ્‍યાજમાં ફેરફાર થયો છે. રેલ્‍વે ટિકિટ બુક કરાવવાના નિયમોમાં...
અપરાધદેશ

ઉત્તરાખંડના નૈનિતાલમાં ૧૨ વર્ષની બાળકી સાથે ૭૬ વર્ષીય વિધર્મી ઉસ્‍માનએ આચર્યું દુષ્કર્મ, નૈનિતાલમાં તણાવનો માહોલ

Ahmedabad Samay
ઉત્તરાખંડના નૈનિતાલમાં ૧૨ વર્ષની બાળકી સાથે દુષ્‍કર્મના સમાચાર પ્રકાશમાં આવ્‍યા બાદ ગઈકાલ રાતથી તણાવ છે. આરોપ એ છે કે ૭૬ વર્ષીય ઉસ્‍માન લાંબા સમયથી છોકરી...
તાજા સમાચારદેશ

સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ એટલે કે NSAB નું પુનર્ગઠન કર્યું

Ahmedabad Samay
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં પહેલગામ હુમલા પછી એક અઠવાડિયામાં આ સતત બીજી સીસીએસ બેઠક છે. આજે સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ એટલે કે NSAB નું...