અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્યો. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ
અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્યો છે. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ તથા મ્યુનિસિપલ શાળાઓને તાકીદે સુચના આપવામાં આવી છે. શહેરમાં...
