August 9, 2026
જીવનશૈલીતાજા સમાચારદુનિયા

વૈજ્ઞાનિકોને ડર છે કે  6ઠ્ઠા મહાવિનાશનો સમય પણ આવી પહોચ્ચો

પૃથ્વી પર છેલ્લો મહાવિનાશ  લગભગ 65 મિલિયન વર્ષો પહેલા આવ્યો હતો ત્યારે પૃથ્વી પરથી ડાયનાસોર ખત્મ થઈ ગયા હતા. તેને 5મો સામૂહિક મહાવિનાશ માવનામાં આવ્યો છે  અત્યારે  વૈજ્ઞાનિકોને ડર છે કે  6ઠ્ઠા મહાવિનાશનો સમય પણ આવી પહોચ્ચો છે. અને આ છઠ્ઠા મહાવિનાશમાં મનુષ્ય સાથે અનેક પ્રજાતિઓ પણ નાશ પામી શકે છે.

આ વિનાશ હવા અને પાણીમાં ઓક્સિજનના અભાવને કારણે થશે. જ્યારે પૃથ્વી પરથી સમગ્ર પ્રજાતિ એક જ સાથે લુપ્ત થઈ જાય. આ વિશે સમજવાની શરૂઆત પહેલા આપણે વિનાશથી કરીએ. લગભગ 443 મિલિયન વર્ષો પહેલા પ્રલય આવ્યો હતો. તેને એન્ડ-ઓર્ડોવિશિયન કહેવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન પૃથ્વી પરનું તમામ પાણી બરફ બનવા લાગ્યું. સમુદ્ર અને તેની બહારની ઠંડીથી પશુ -પક્ષી  સાથે અસંખ્ય જીવો મરવા લાગ્યા.

આ દરમિયાન લગભગ 86 પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ. જે બાકી રહ્યા હતા તેઓ નવા વાતાવરણ મુજબ પોતાને જાતને અનુકૂળ થઈને બચીને રહ્યા. વર્ષ 2017ના કરંટ બાયોલોજી જર્નલમાં આ અંગે વિગતવાર વિસ્તારપુર્વક માહિતિ આપવામાં આવી છે.

Related posts

છૂટક ફુગાવો ૮ વર્ષની ટોચે પહોંચ્‍યા બાદ એપ્રિલ ૨૦૨૨માં જથ્‍થાબંધ ફુગાવાએ પણ નવો રેકોર્ડ બનાવ્‍યો હતો.

Ahmedabad Samay

મગફળી ક્યારે અને કેટલી ખાવી જોઈએ? જાણો તેને ખાવાનો યોગ્ય સમય અને શ્રેષ્ઠ રીત

Ahmedabad Samay

એક શખ્‍સ ઈસ્‍માઈલ અજીજીને લોકો હવે અમર માણસ કહેવા લાગ્‍યા, ૬ વાર મરીને જીવતો થયો

Ahmedabad Samay

વડાપ્રધાને આજે અયોધ્યા રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું

Ahmedabad Samay

નરોડા ખાતે આવેલ સ્વપ્નિલ કોમ્પલેક્ષમાં સફાઇ કરતી યુવતીની ક્રૂરતા પૂર્વક કરાઇ હત્યા

Ahmedabad Samay

પોલીસે Ghibli એપ્લિકેશનના યુઝર્સોઓને આ ટ્રેન્ડ અંગે સાવધાન રહેવાની સલાહ આપી, જાણો કેમ છે ખતરનાક આ એપ્લિકેશન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો