August 8, 2026
તાજા સમાચારમનોરંજન

રશ્‍મિકા મંદાનાએ ખુબ ટુંકા ગાળામાં દુનિયાભરમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી

અભિનેત્રી રશ્‍મિકા મંદાનાએ ખુબ ટુંકા ગાળામાં દુનિયાભરમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી લીધી છે.સાઉથ ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીની આ સુંદરીને નેશનલ ક્રશ તરીકે ઓળખવામાં આવે છે.

બોલીવૂડમાં પણ તે હવે કામ કરી રહી છે. સોશિયલ મિડીયા પર તે સતત સક્રિય રહે છે અને આ કારણે જ અહિ અસંખ્‍ય ચાહકો ધરાવે છે. તે રોજબરોજ પોતાની તસ્‍વીરો અને વિડીયો દ્વારા ઇન્‍ટરનેટ પર આગ લગાડતી રહે છે. તાજેતરમાં તેણે અમુક તસ્‍વીરો પોસ્‍ટ કરી હતી જે જોઇને ચાહકો ઘાયલ થયા હતાં.

તેના ફોટાઓ ઈન્‍ટરનેટ પર ખૂબ જ વાયરલ થયા હતાં. લાલ રંગના શિમરી લહેંગામાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. પોતાના લૂકને ફાયરી દેખાડવા માટે વાળને ખુલ્લા રાખ્‍યા હતાં. તેના ચહેરા પર લગાવેલી બિંદી કપાળ પર ચાંદની જેમ ચમકી રહી હતી. બોલીવૂડમાં અમિતાભ બચ્‍ચનની ફિલ્‍મ ગૂડબાયથી શરૂઆત કરનાર રશ્‍મિકાની અન્‍ય બે ફિલ્‍મો મિશન મજનૂ અને એનિમલ આવી રહી છે.

Related posts

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વિધાનસભા બેઠક પરથી હિતેન્દ્રભાઇ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

Ahmedabad Samay

શોર્ટ ફિલ્મ ‘નટખટ’ ઓસ્કર રેસમાં સામેલ

Ahmedabad Samay

શાહરૂખ ખાને આલિયા ભટ્ટ અને સુહાનાને શીખવાડ્યું લિપ સિંક કરતા, આ ગીત માટે આપ્યો ક્લાસ

Ahmedabad Samay

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

Ahmedabad Samay

દેશનું દિગ્‍ગજ બિઝનેસ હાઉસ ટાટા ગ્રુપ હવે આઈફોન વેચશે

Ahmedabad Samay

અક્ષય કુમારની માતાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો