રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારથી મનપા અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવ્યું
રાજકોટ કોર્પોરેશનના તંત્રે સવારથી જ બૂલડોઝરો ફેરવી દઇ દબાણનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો છે, તે નજરે પડે છે. તસ્વીરમાં જેમના દબાણ હટાવાયા તે બેઅસરગ્રસ્ત પરિવારના હાલ...
