September 22, 2026
ગુજરાત

જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીના ફરજ નિષ્ઠા અંગે સીપી અને ગૃહ મંત્રાલય પણ ખુશ

અમદાવાદમાં તહેવારોના અંતર્ગત અમદાવાદમાં અભેદ સુરક્ષાના માસ્ટર પ્લાનની અમલવારી વધુ ચુસ્ત બનાવવા માટે સિનિયર આઇપીએસ અને આઇજી લેવલના જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે.
તાજેતરમાં જ જેમના જીવનનું ઘડતર કરનાર માતુશ્રીનું નિધન થયું હોવા છતાં વિધિ પૂર્ણ થવા સાથે પ્રવર્તમાન પરિસ્થિતિમાં ફરજનિષ્ઠા દર્શાવી મોડી રાતે વાહન ચેકીંગ ખૂબ ચુસ્તતાપૂર્વક કરવા છતાં બીજા દિવસે તુરંત સમયસર ફરજ પર હાજર રહે છે.                                                                       અજયકુમાર ચોધરી દૂર ઊભા રહેવાના બદલે તમામ ગાડીઓ કાર જાતે ચેક કરવા સાથે કારની અંદર અને ડેકીઓ પણ જાતે ચેક કરે છે, તેમની ફરજ નિષ્ઠા અંગે સીપી અને ગૃહ મંત્રાલય પણ ખુશ છે.

Related posts

નવા નરોડામાં નેતાજી પ્રચારમાં વ્યસ્ત અને ધીમીગતિ કામના કારણે પ્રજા ત્રસ્ત

Ahmedabad Samay

વિશ્વાસને તે યાદોમાંથી બહાર નીકળવું તે કાટમાળમાંથી બહાર નીકળવા કરતાં વધુ મુશ્કેલ, યાદો માંથી નીકળવા માટે મનોચિકિત્સકની મદદ લઈ રહ્યા છે,

Ahmedabad Samay

ગુજરાતમાં તા. ૧ ઓકટોબરથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થશે

Ahmedabad Samay

સાપ્તાહિક રાશિ ભવિષ્ય જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેશભાઇ જોષી સાથે

Ahmedabad Samay

અમદાવાદના વિવિધ પેટ્રોલપંપ પર વાહન ચાલકોએ લાંબી લાઇનો લગાવી

Ahmedabad Samay

કોરોના ના અંતને લઈ નવી આશાની કિરણ, ૭૦% ભેજથી કોરોના વાયરસ નાશ પામશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો