September 27, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડના કામનું કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં હાલ જનતાને સારી સુવિધા મળી રહે તેમાટે જેતે વિસ્તારના પ્રતિનિધિઓ અને કાર્યકરો કામે લાગી ગયા છે તેવામાં અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ઘણા સમયથી કુબેરનગર થી રામેશ્વર ચાર રસ્તા તરફના માર્ગની સમારકામ ની જરૂર હતી.

જેને જોઈને ભાજપ દ્વારા કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જે પગલે કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા, શૈલેષભાઇ પરમાર, જશવંતસિંહ ચાવડા અને તેમની ટીમ દ્વારા રાત્રી કામ દરમિયાન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કામમાં કોઇ કચાસન રહીજાય તેની તકેદારી રાખવામાં માટે અધિકારીઓને સૂચન પણ કર્યું હતું.

New up 01

Related posts

પોરબંદર છાયા પાલિકા તંત્ર દ્વારા આખલા પકડો અભિયાન શરૂ કરવા માંગ

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ૨૬મી જાન્યુઆરીની ઉજવણી કરાઇ

Ahmedabad Samay

કોરોનાના સારા સમાચાર ૩૫૦થી વધુ બેડ ખાલી, કોરોના થોડો ધીમો પડ્યો

Ahmedabad Samay

ગાંધીનગર ખાતે 15 માર્ચના રોજ રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે

Ahmedabad Samay

ભૂપેન્દ્રભાઈ પટેલે નવમા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર-૨૦૨૪નું ઉદઘાટન કર્યું

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સલ્મ વિસ્તારમાં ફ્રી U WIN કાર્ડ કઢાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો