September 20, 2026
તાજા સમાચારદેશબિઝનેસ

ઈન્ડિગોનું ઓપરેશનલ સંકટ યથાવત, કાલે પણ ૧,૦૦૦ આસપાસની ફ્લાઇટસ કેન્સલ થવાની આશંકા,મુસાફરોને રિફંડ આપવાની તૈયાયરી બતાવી

ઈન્ડિગોનું ઓપરેશનલ સંકટ યથાવત, ઇન્ડિગોની આવતીકાલે પણ ૧,૦૦૦ આસપાસની ફ્લાઇટસ કેન્સલ થવાની આશંકા વ્યક્ત કરાઈ, મુસાફરોને વધુ રાહ જોવી પડશે : એરલાઇને ૧૫ ડિસેમ્બર પછી, સંભવતઃ તમામ ફ્લાઇટ ઓપરેશન્સ સંપૂર્ણપણે સામાન્ય થવાની ખાતરી આપી ,

ઇન્ડિગો એરલાઇનની કામગીરીમાં સર્જાયેલી અંધાધૂંધી વચ્ચે, એરલાઇને મુસાફરોને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. ઇન્ડિગોએ જણાવ્યું છે કે ૫ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર વચ્ચે જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, તેમને આપમેળે સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. આ માટે મુસાફરોએ કોઈ સત્તાવાર વિનંતી સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. એરલાઇને ટિકિટ રદ કરવા અથવા ફરીથી શેડ્યૂલ કરવા માટેની ફી પણ માફ કરી દીધી છે.

Related posts

LAC પર ભારત ચીન વચ્ચે હજુ માહોલ ગરમ

Ahmedabad Samay

જૈશે- ઉલ- હિંદે દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની સામે થયેલા બ્લાસ્ટની જવાબદારી લીધી

Ahmedabad Samay

મુંબઈમાં મુશળધાર વરસાદે ૨૩ના ભોગ લીધા

Ahmedabad Samay

રાજ્યના શક્તિશાળી નેતા અજિત પવારના આકસ્મિક નિધન બાદ, તેમના પત્ની સુનેત્રા પવારે આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Ahmedabad Samay

સરકારની લાલ આંખ / મોંઘી દવાઓ લખતા ડોક્ટરો પર થશે કાર્યવાહી, સરકારે આપી ચેતવણી

Ahmedabad Samay

ઇન્ટરનેશનલ વિમાની ઉડ્ડયનો ક્યારે ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો