નાથદ્વારા નજીક શ્રી રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી રાજસિંહ શેખાવતનું વાહન સાથે ગંભીર માર્ગ અકસ્માત સાથે થયું છે
માર્ગ અકસ્માતમાં રાજ શેખાવત સુરક્ષિત છે, પરંતુ તેમના સાથીદારોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમની ગંભીરતા જોતા તમામ ને અમદાવાદ ખાતે રિફર કરાયા છે.