September 20, 2026
ગુજરાતરમતગમત

ગુજરાત ટાઇટન્સે નવી જર્સી લોન્ચ કરી

IPLની 15મી સિઝનની નવી ટીમ, ગુજરાત ટાઇટન્સે 26 માર્ચથી શરૂ થતી લીગ મેચો પહેલાં રવિવારે તેની નવી જર્સી (ગુજરાત ટાઇટન્સ ન્યૂ જર્સી) લૉન્ચ કરી હતી.

આ પ્રસંગે ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા પણ હાજર હતો.  જર્સી લોન્ચ કરવા ઉપરાંત ગુજરાત ટાઇટન્સે ટીમનો લોગો પણ લોન્ચ કર્યો હતો.  બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને હાર્દિક પંડ્યાએ જર્સીને લોકો સમક્ષ મુકવા માટે બઝર દબાવ્યું હતું.  ટીમની જર્સી વાદળી રંગની છે.

Related posts

અમદાવાદ- રખડતા ઢોર મામલે AMCએ 10 મહિનામાં 27 લાખ 77 હજાર દંડ વસુલ્યો, કોર્ટ રજૂ કર્યા આ જવાબો

Ahmedabad Samay

પુરીબા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચશ્માં અને ટ્રાયસિકલ સાયકલ વિતરણ કરી અપંગો ને આત્મનિર્ભર કર્યા

Ahmedabad Samay

નવરાત્રીના ગરબા ઉપર પણ GSTની કુદ્રષ્ટિ પડી, ગરબાના પાસ ઉપર ૧૮ % GST લાગુ

Ahmedabad Samay

સફરજન બોક્ષની આડમાં વિદેશી દારૂ લઇ જતા ઝડપાયું, રૂ.૩૦.૩૦ લાખનો મુદ્દા માલ જપ્ત

Ahmedabad Samay

અમદાવાદ પોલીસ બેડામાં દુઃખનો માહોલ, પીટી દરમિયાન પોલીસ જવાનનું થયું અવસાન

Ahmedabad Samay

GT Vs DC: દિલ્હીથી મેચ હાર્યા બાદ હાર્દિક પંડ્યા થયો બેટ્સમેનો પર ગુસ્સે, જાણો શમીની બોલિંગ વિશે શું કહ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો