ચાંદખેડા માં આવેલી સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી મા આયુષ્માન કાર્ડ ” બનાવવા માટે કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું
આ કેંપ માં 50 લોકો ના ફ્રી મા ફ્રી મા આયુષ્માન કાર્ડ બનાવવા માં આવ્યુ અને આ કેંપ ના લાભ લેવા માટે લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
સ્વધા સોસીયલ ફાઉન્ડેશન ના ઉપપ્રમુખ સંદીપ શ્રીવાસ્તવ દ્વારા જળાવવા મા આવ્યુ કે આ રીત ના કેંપ ભવિષ્ય માં પણ કરવા માં આવશે જેથી સમાજ ના જરૂરતમંદ લોગો ને સ્વાસ્થ સુરક્ષા મળી રહેશે .
આ કેમ્પ માં ટ્રસ્ટ ના શ્રી બ્રીજભૂષણ પાંડે જી ,શ્રી કુણાલ દિવાકર ,શ્રી રાહુલ સક્સેના ,શ્રી નિતેશ શર્મા અને શ્રી અજય કઠેરિયા હજાર રહીને કેમ્પ ને સફળ કરવા માં મદદ કરી હતી .