August 13, 2026
ગુજરાતતાજા સમાચાર

મોરબી દુર્ઘટનાના લોકોના જીવ બચાવનાર રિયલ હીરો સમાન ગુજરાત પોલીસને દિલથી સલામ

મોરબીની પુલ ઘટનામાં તંત્ર તરફથી સહાય આવે કે અન્ય કોઇ સહાય માટે આવે તેની રાહ જોયા વગર ગુજરાત પોલીસના જવાનોએ કઇ પણ સમજ્યા વગર નદીમાં દોરડું લઇ લોકોના જીવ બચાવવા કુદી પડ્યા હતા.
ગુજરાત પોલીસના આ ત્વરિત નિર્ણયના કારણે ઘણા બધા જીવ આજે આ દુનિયા જોઈ શક્યા છે.

જ્યારે પણ ગુજરાતની પ્રજા પર કોઈપણ પ્રકારનું સંકટ આવ્યું છે તો ગુજરાત પોલીસ ખડે પગે જોવા મળી છે. નદીમાં પુર આવે તો પોતાના ખભે બેસાડી જીવ બચાવ્યા, કચ્છના રણમાં યાત્રા કરવામાં અસમર્થ વૃદ્ધાને કાળઝાળ ગરમીમાં પોતાના ખભે બેસાડી ગુજરાત પોલીસ મહિલા કર્મચારીએ યાત્રા પૂર્ણ કરાવી, કાળઝાળ ગરમીમાં, શરીર થીજવીદે તેવી ઠંડીમાં અને ખભે સુધી પાણી ભરાઇજાય તેવા વરસાદની ઋતુમાં પોલીસ પોતાના જીવના જોખમે પ્રજાની રક્ષા કરવા હમેશા ખડેપગે ઉભા રહેતા રિયલ હીરો આપણા ગુજરાત પોલીસના વીર જવાનોને અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી દિલથી સલામ છે.

https://youtu.be/T3uFRrVsuRk

Related posts

એર ઇન્ડિયા, એર એશિયા, વિસ્તારા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના મર્જરથી અન્ય એરલાઇન્સમાં ફફડાટ,શું આ ચાંડાળ ચોકળી બધી એરલાઇન્સના તાળા બંધ કરાવી દેશે ?

Ahmedabad Samay

સુરતમાં કપલ બોક્સની અંદર દુષ્કર્મ, પરિણીતાના ફોટો પાડી બ્લેકમેલ કરી

Ahmedabad Samay

કેનેડાના PM જસ્‍ટિન ટ્રુડો સરકારે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને તેના નાગરિકોને ભારતના જમ્‍મુ અને કાશ્‍મીર રાજયમાં મુસાફરી કરવાનું ટાળવા જણાવ્‍યું

Ahmedabad Samay

ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભયંકર આગ લાગી

Ahmedabad Samay

ગુજરાત ATS દ્વારા પકડાયેલા આંતકવાદીઓ સ્‍થાનિક મસ્‍જિદમાં ભેગા થઈને ઘાતક IED બનાવવાની તાલીમ લઈ રહ્યા હતા, તેમને પરીક્ષણ પણ કરી જોયું

Ahmedabad Samay

અમદાવાદ – હાટકેશ્વર બ્રિજ મામલે, 4 આરોપીઓની આગોતરા જામીન અરજી પર આજે ચુકાદો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો