ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પુર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલ થવાના શરૂ થઇ ગયા હતા. ગુજરાતમાં વિવિધ ચેનલો દ્વારા પોત પોતાના સર્વે પણ જાહેર કરવામાં આવ્યા હતા.જે અંતર્ગત કરવામાં આવેલા સર્વેમાં ભાજપની સરકાર બની રહી છે.
ગુજરાતમાં ભાજપને 125 થી 130 સીટો કોંગ્રેસનો સર્વે 40 થી 50 સીટો AAP ને 03 થી 05 સીટો મળી હતી.
જ્યારે અન્યને 03-07 સીટો મળી રહી છે. જેથી સ્પષ્ટ રીતે ગુજરાતમાં ભાજપની સરકાર સ્પષ્ટ બહુમતી સાથે આવી રહી છે. ગુજરાતમાં ફરી મોદી ફેક્ટરને ચાલ્યું.