October 7, 2026
ગુજરાતધર્મ

હિન્દૂ સેના દ્વારા હનુમાન જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે, સમસ્ત સ્નાતનીઓને યાત્રામાં જોડાવા આમંત્રણ

બધા ધાર્મિક ભાઈઓને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હિન્દુ સેના (મણિનગર વિધાનસભા) શ્રી હનુમાન જન્મોત્સવના શુભ અવસર પર, કાલે સમય: ૦૪:૦૦ વાગે હાઇફાઇ ચાર રસ્તા, રંગોલી નગર, નારોલ, અમદાવાદ ખાતે થી હનુમાનજી ની ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે,

આ ભવ્ય શોભાયાત્રામાં સમસ્ત સનાતની હિન્દૂ ભાઈઓ અને બહેનો નું હિન્દુ સેના પરિવાર હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે, વધુ માહિતી માટે સંપર્ક: શ્રી શિવમ દીક્ષિત, શ્રી બબલુ સિંહ તોમર, 8733088973, 9427241761

Related posts

અમદાવાદમાં ટ્રાફિકની અવ્યવસ્થા: વસ્ત્રાપુર રેલ અંડરપાસ પર બેરિકેડથી થાય છે ટ્રાફિકની અવરજવરમાં સમસ્યાઓ

Ahmedabad Samay

જાણો મહિલા દિવસ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

Ahmedabad Samay

દેશ વિરોધી જાસૂસી પ્રવૃત્તિ કરનાર ISI એજન્ટ દીપક સાળુંની પૂછતાછ કરતા વધુ ચોકાંવનારી વિગતો સામે આવી છે

Ahmedabad Samay

જાણો સરકાર તરફથી ક્યા કયા લેવાયેલા નિર્ણયો

Ahmedabad Samay

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બાબા અને કે.કે. નો આંતક

Ahmedabad Samay

કોરોના સંક્રમણને રોકવા માટે રાત્રે ૯ થી સવારે ૬ સુધી અમદાવાદમાં કર્ફયુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો