September 22, 2026
ગુજરાતતાજા સમાચારરમતગમત

સુર્યકુમારની તોફાની ઇનિંગથી ભારતે રાજકોટમાં છેલ્લી ટી-20 મેચ સાથે શ્રેણી જીતી, ૯૧ રનથી જીત મેળવી

આજે રાજકોટમાં રમાયેલી છેલ્લી ટી20 મેચમાં ભારતીય ટીમે રોમાંચક જીત મેળવીને સીરીઝ જીતી છે. રાજકોટમાં રમાયેલી છેલ્લી અને અંતિમ ટી20 મેચમાં ભારતીય ટીમે 91 રનથી જીત મેળવી છે.

સુર્યકુમારની તોફાની ઇનિંગથી ભારતે રાજકોટમાં છેલ્લી ટી-20 મેચ સાથે શ્રેણી જીતી છે, ભારતને 229 રનનો શ્રીલંકા સામે ટાર્ગેટ રાખ્યો હતો જેમાં શ્રીલંકાની ટીમ 137 રનમાં ઓલઆઉટ થઇ હતી,

મેચમાં શુભમન ગિલ પોતાની પ્રથમ ઈન્ટરનેશનલ અર્ધ સદી ચૂકી ગયો હતો. તેણે સૂર્યકુમાર સાથે 50 રનની પાર્ટનરશિપ કરીને ભારતીય ટીમને મજબૂત સ્કોર ઉભો કરવામાં મદદ કરી હતી.

આજની મેચમાં ઈશાન કિશન માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. શુભમિન ગિલ 46 રન, રાહુલ ત્રિપાઠી 35 રન, કેપ્ટન પંડયા 4 રન, દીપક હુડ્ડા 4 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે અક્ષર પટેલ 21 રન અને સૂર્ય કુમાર યાદવે 112 રન બનાવીને શ્રીલંકા સામે 229 રનનો મજબૂત ટાર્ગેટ મૂક્યો હતો

Related posts

શ્રી હાંડેના મહોલ્લાના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ ૨૫ થી ૩૧ માર્ચ સુધી ઉદ્યોજક સોહળા / ખાદ્ય મહોત્સવ અને ગુડી પડવા નું ભવ્ય કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરપાલિકા બજેટ સભામાં 49 કરોડ ની આવક અને એક કરોડની પુરાત વાળું બજેટ મંજુર કરાયું

Ahmedabad Samay

ગુમથયેલ છે.

Ahmedabad Samay

રાજ શેખાવતે સરકારને કરી ઓફર, શેખાવત પેલેસ હોટલ કોવિડ દર્દીઓના ઉપયોગમાં લેવા કરી ઓફર

Ahmedabad Samay

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી ૧૬ વર્ષીય કિશોરીનું કોરોનાને કારણે કરુણ મોત

Ahmedabad Samay

સુરતમાં કપલ બોક્સની અંદર દુષ્કર્મ, પરિણીતાના ફોટો પાડી બ્લેકમેલ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો