રવિવારના રોજ બાતમીના આધારે મોટુ કતલ ખાનું ઝડપાયું છે . કતલ ખાનું જોતાજ લોકોના હોશ ઉડીગ્યા હતા , કતલ ખાના માં ૧૫ જેટલી ભેંસ અને ૧ વાછરડું મળી આવ્યા હતા, કતલ ખાનામાં અગાઉ થી અનેક ગૌ હત્યા કરેલી મળી આવી હતી,
દાણીલીમડા વિસ્તાતમાં માર્કેટના અંદર આવેલ ફેજલ પાર્ક સોસાયટીમાં મોટું કતલ ખાનું હોવાનું જાણવા મળતા દાણીલીમડા પોલીસે બાતમીના આધારે તપાસ કરતા કતલ ખાનું પકડાયું છે, આ અંગે દાણીલીમડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.