August 9, 2026
અપરાધગુજરાત

અમદાવાદના નિકોલ વિસ્તારમાં હથિયારની ડાઇ તેમજ સ્પેરપાર્ટસ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં હથિયારની ડાઇ તેમજ સ્પેરપાર્ટસ બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. નિકોલ પોલીસે ફેકટરીના માલિક અને મેનેજરની ધરપકડ કરી હતી. લાયસન્સ વગર હથિયારના સ્પેરપાર્ટ બનાવ્યા હતા. નિકોલ પોલીસે ફેક્ટરીમાંથી રૂપિયા 43.39 લાખની પિસ્તોલ બનાવવાની 17 ડાઇ જપ્ત કરી હતી. પોલીસે કંપનીના માલિક કાનવ છાંટબાર, મેનેજર સ્નેહલ હેડુ, અને અશોક પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધીને 2 વ્યક્તિની ધરપકડ કરી હતી


વર્ષ 2017માં કંપનીએ સરકારની મંજૂરી વગર જર્મનથી મળેલા ઓર્ડરથી પિસ્તોલ બનાવી હતી. પરંતુ ઓર્ડરની મંજૂરી નહિ હોવાથી એરપોર્ટથી પરત ફર્યો હતો. છેલ્લા 6 વર્ષથી મુદ્દામાલ કંપનીમાં છુપાવીને રાખવામાં આવ્યો હતો.

Related posts

PM નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી ભવ્ય રોડ-શો યોજ્યો

Ahmedabad Samay

આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

આત્મનિર્ભર ગુજરાત યોજનાના ફોર્મ બેન્ક માંથી નિઃશુલ્ક મળશે, કોઈ પ્રકારની સિક્યોરિટી ની જરૂરી નહિ.

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

આધારકાર્ડ સંબંધિત એક નવો નિયમ આવી રહ્યો છે, સરકાર ટૂંક સમયમાં એક નિયમ રજૂ કરશે, જાણો શુ હશે નિયમો

Ahmedabad Samay

નરોડામાં મુખ્યમંત્રી રાજીનામુ આપો ના બેનરો લાગ્યા, હાલની પરિસ્થિતિ જોતા લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો