ગુજરાતની પાવન ધરા પર હિન્દુઓને જાગ્રત કરવા અને હિન્દૂ ધર્મની અને હિન્દુઓના રક્ષણ અને હક્ક માટે સતત લડતા લડતા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચને ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા છે, આ પાચ વર્ષમા ગુજરાતના તમામ શહેરમા સંગઠનનો વિકાસ થયો છે અમે આ પાચ વર્ષમા હી હિન્દૂ ધર્મના રક્ષા માટે ઘણા સફળતાપૂર્વક આંદોલન કર્યા છે,
આ સફળતાના પાચ વર્ષ પૂર્ણ થવાની ખુશીમા આજ રોજ અમદાવાદ ખાતે મહા સંમેલનનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વિવિધ કાર્યક્રમો અયોજન કરવામા આવયા હતા.
https://youtu.be/UcCmgk7Gk5E
આ કાર્યક્રમમા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પવન મિશ્રા, વિશેષ અતિથિ શ્રી કાજલ હિન્દુસ્તાની અને અન્ય વિશેષ મહેમાનો, સંગઠનના કાર્યકરો હાજર રહ્યા હતા.