September 21, 2026
ગુજરાત

AVHEM દ્વારા ગરીબોને ભોજન કરાવી મનાવ્યું ગણતંત્ર દિન

આ ગણતંત્ર દીને કોઈએ માસ્ક વિતરણ કર્યું તો કોઈએ ધ્વજવંદન કર્યું પરંતુ AVHEM દ્વારા ૭૨માં ગણતંત્ર દિન ના નિમિત્તે ભૂખ્યા ને ભોજન કરાવી ગણતંત્ર ની ઉજવવણી કરવામાં આવી હતી. AVHEM દ્વારા અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં ભુખ્યાને અને જરૂરિયાત મંદને ભોજન કરાવી ને મંચના પદાધિકારીઓ ઉપસ્થિત રહી ગણતંત્ર દિન મનાવવામાં આવ્યું હતું.

Related posts

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મોટુ નિવેદન આપ્યું

Ahmedabad Samay

બાપુનગર વ્‍હાઈટ હાઉસમાં પાસપોર્ટ કેન્‍દ્ર શરૂ થયું

Ahmedabad Samay

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay

સાબરમતીમાં બુટલેગરો મસ્ત અને આમ જનતા ત્રસ્ત, વર્ષ વિતિગ્યું, આત્મહત્યા પણ કરી છતાં ન્યાયન મળ્યું

Ahmedabad Samay

પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા માટે બોર્ડ દ્વારા ૦૬ માર્ચ ૨૦૨૨ તારીખ જાહેરાત કરવામાં આવી

Ahmedabad Samay

ધ ગ્રેટ ખલી બન્યા જીમ લૉન્જ ના બ્રેન્ડેમ્બેસેટર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો