September 22, 2026
અપરાધગુજરાત

અમદાવાદના અડાલજ પાસે ૧૩ વર્ષની બાળકીનું થયું અપહરણનો

અમદાવાદના અડાલજ પાસે ૧૩ વર્ષની બાળકીના અપહરણનો કિસ્સો બનવા પામેલ છે આશરે એક મહિનો થવા આવ્યો હોવા છતા પોલીસ હાથ ઉપર હાથધરી બેસી છે

અમદાવાદના અડાલજમાં ચાર બાળકો સાથે રહી બ્રહ્માણી પાન પાર્લર નામનો ગલ્લો ચલાવતી યુવતીની ૧૩ વર્ષની બાળકીનું અજાણ્યા ઈસમોએ અપહરણ કર્યા હોવાની ઘટના બનવા પામી છે.

અપહરણની વિગત આપતા જણાવ્યું હતું કે  ૧૬ જુલાઈ ૨૦૨૨ ના રોજ  બપોરના આશરે એક થી દોઢ વાગે મારી દીકરીએ જણાવ્યું કે હું સામેથી ચોકલેટ લઇ આવું છુ આપણી પાસે નથી  કહીને ગઇ અને મોડા સુધી તે ઘરે પરત ન ફરતા આજુબાજુમાં તથા સંગા સંબંધીઓમા તપાસ કરતા કોઈ જગ્યાએ ન મળતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અપહરણના થોડા દિવસ બાદ માતાને સુરેશ નામના શખ્સનો ફોન આવ્યો હતો અને તેમને પૈસા આપીને દીકરીને ભૂલી જવાનું જણાવ્યું હતું આ વાતની પોલીસને જાણ કરવામાં આવી હતી તો પણ પોલીસ દ્વારા કોઈપણ યોગ્ય પગલા લેવામા આવ્યા નથી, માતા તેની દીકરીને એક મહિનાથી જ્યાં ત્યાં શોધી રહી છે હજુ સુધી તેના વિશે કોઈ પણ માહિતી મળી નથી પોલીસ પણ આ અંગે તપાસ કરવામાં કચાસ કરી રહી છે.

Related posts

IPL નું ટાઇમટેબલ થયું જાહેર, ફાઇનલ મેચ રમાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ, રામ રાજ્ય પ્રજા દુખીના દ્રશ્યો

Ahmedabad Samay

શ્રી મહેશસિંહ કુશવાહને જન્મદિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay

જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવ પ્રતિમા 5500 થી 6100 જળવાઈ રહેવાની સંભાવના

Ahmedabad Samay

અમદાવાદનો જર્જરીત શાસ્ત્રી બ્રિજ આખરે ભારે વાહન ચાલકો માટે કરાયો બંધ

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મહા આરતી ની આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો