August 7, 2026
રમતગમત

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ઓપન કરાટે સ્પર્ધા નું આયોજન કરાયું

અમદાવાદ ના કુબેર નગર માં ઓપન કરાટે સ્પર્ધા નું આયોજન કરેલું હતું જેમાં ટોટલ 250 જેટલા બાળકો એ ભાગ લીધો હતો જેમાંથી ન્યૂ વિગયોર ઇન્ટરનેશનલ સ્કૂલ , સરદાર પટેલ પ્રાથમિક શાળા , હિલ બ્રુક ઇંગ્લિશ સ્કૂલ , ટાઈની ટોટ્સ સ્કૂલ નિકોલ , જેમ્સ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ કુબેરનગર , ઉડાન પબલિક સ્કૂલ , મનસા ઈન્ટરનેશનલ સ્કૂલ માંથી ટોટલ 27 જેટલા વિધાથી ઓ એ ભાગ લીધો હતો

જેમાં 20 બાળકો નો 1st , 3 no 2nd અને 4 બાળકો નો 3rd નંબર લાવી માતા પિતા તેમજ સ્કૂલ નું નામ રોશન કરેલ છે આ બાળકો 1 વરસ થયા સેન્સેઇ ફાલ્ગુની મેઘનાથી અને સેન્સેઇ નવાઝ બ્લોચ ના નેઝા હેઠળ તાલીમ લય રહ્યા છે . આ બાળકો મે મહિના માં દાર્જિલિંગ ખાતે નેશનલ કરાટે સ્પર્ધા રમવા માટે જસે .

Related posts

ભારતની સ્ટાર શૂટર ઇલાવેનિલ વાલારિવનએ મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું

Ahmedabad Samay

ODI વર્લ્ડ કપને લઈને સૌથી મોટી ભવિષ્યવાણી, સામે આવ્યા 4 સેમીફાઈનલ ટીમના નામ!

Ahmedabad Samay

આજે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન

Ahmedabad Samay

ન્યુઝીલેન્ડ સામે આ પાંચ ખેલાડીઓના કારણે હાર થઇ

Ahmedabad Samay

India Vs Australia 3rd Test: ટીમ ઇન્ડિયા સામેની ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડ ગ્રીનની વાપસી

Ahmedabad Samay

પાકિસ્‍તાન ટીમના ખેલાડીઓ ભારતીય ખેલાડીઓના હાથ મિલાવવા માટે આવવાની રાહ જોતા રહ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો