August 8, 2026
News update
ગુજરાત

NEWS UPDATE

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અતિશી અને આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીના કેસ ઉપર આજે દિલ્હીની અદાલતમાં સુનાવણી ,

આજે અને આવતીકાલે ભારતીય જનતા પક્ષના નેતાઓ દેશભરમાં બિહાર દિવસ મનાવી રહ્યા છે .

તામિલનાડુના મુખ્યમંત્રીએ આજે સીમાંકનને લઈને દક્ષિણના રાજ્યોના મુખ્યમંત્રીની અગત્યની બેઠક બોલાવી છે .

નવી મુંબઈના શિરાવને ખાતે મહારાષ્ટ્ર ઉદ્યોગિક વિકાસ નિગમ ક્ષેત્રમાં આગ ફાટી નીકળી

કચ્છમાં અંજારના સાપેડા ગામ નજીક બાઇક પર જતા યુવકોને અજાણ્યા વાહને અડફેટે લેતા બે યુવકના મૃત્યુ

હરિયાણાના પાણીપતમાં જનનાયક જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન રવિન્દ્ર મિણાની ગોળી મારી હત્યા, બેને ઈજા

બિહારના અરરિયા નરપતગંજ ખાતે ગુંડાઓ સાથે સ્થાનિક પોલીસ અને એસટીએફ વચ્ચે એન્કાઉન્ટર, ત્રણ પોલીસો ઘવાયા, એક ગુંડો ઠાર મરાયો, એક ભાગી ગયો .

ભૂતપૂર્વ હેવી વેઇટ ચેમ્પિયન જ્યોર્જ ફોરમેનનું ૭૬ વર્ષની વયે અવસાન થયું: ૮૧ મેચમાંથી ૭૬ જીત્યા હતા

Related posts

આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

શહેરમાં કોરોના ધીમો પડતા આશરે ૫૭% બેડ ખાલી,પણ બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસે ચિંતા વધારી

Ahmedabad Samay

વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ગત રાત્રે ૧૧:૦૦ કલાકે થયા હતા ઠપ્પ

Ahmedabad Samay

શહીદે-એ-આઝમ વીર ભગતસિંહ ની‌૧૧૭ મી જન્મ જયંતી ને ગૌરવ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદઃ બર્થ સર્ટિફિકેટમાં ખાલી રાખવાની રહેશે પિતાના નામની કોલમ, સિંગલ મધરે જીતી કાનૂની જંગ

Ahmedabad Samay

ભાજપે સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો