August 7, 2026
અપરાધ

ડીસા અગ્નિકાંડનો મુખ્ય આરોપી ખુબચંદ અને દિપક મોનાણી ઝડપાયો

ડીસા અગ્નિકાંડનો મુખ્ય આરોપી ખુબચંદ ઝડપાયો, ખુબચંદ મોનાણી ડીસા ફટાકડાના ગોડાઉનનો સંચાલક હતો. પોલીસે દીપક બાદ તેના પિતા ખુબચંદની અટકાયત કરી છે, દિપક અને તેનો પિતા ખૂબચંદ પોલીસ ઝપટમાં આવ્યા છે.

ડીસા ફટાકટા ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાની સંપૂર્ણ તપાસ માટે, સરકારે પાંચ સભ્યોની SIT ની રચના કરી છે. સમગ્ર ઘટનાની તપાસ માટે કરાઇ SITની રચનામાં ડીવાયએસપી સી.એલ.સોલંકી તપાસ અધિકારી રહેશે. રેન્જ આઇજી ચિરાગ કોરડીયાએ SITની રચના કરી છે.

Related posts

અમદાવાદ: ‘હા, 120 પર હતી…અરે મારા ભાઈ મને સાચે ન દેખાયું, નહીંતર હું બ્રેક ન મારું…’ તથ્ય પટેલનો વધુ એક વીડિયો આવ્યો સામે

Ahmedabad Samay

રામોલમાં  અસામાજીક તત્વોએ હાથમાં તલવાર અને ડંડા જેવા હથિયારો સાથે આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરી છે

Ahmedabad Samay

હેડ.કોન્સ્ટેબલ જ નીકળ્યો બુટલેગર, તો નશાબંધી કેવીરીતે શક્ય ?

Ahmedabad Samay

સફરજન બોક્ષની આડમાં વિદેશી દારૂ લઇ જતા ઝડપાયું, રૂ.૩૦.૩૦ લાખનો મુદ્દા માલ જપ્ત

Ahmedabad Samay

AMC દ્વારા 35 ગેમિંગ ઝોન પૈકી 1 ગેમિંગ ઝોન અને 1257 હોસ્પિટલ પૈકી 9 હોસ્પિટલ સીલ કરાયા

Ahmedabad Samay

ગુજરાત ધર્મપ્રેમી અને શાંતિપ્રિય રાજ્ય છે અને આ રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી:હર્ષ સંઘવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો