November 13, 2026
ગુજરાત

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ઇન્ફોર્મેશન વોરફેર પર 5-દિવસીય ઓનલાઈન કોર્સની જાહેરાત કરાઈ

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ભારત સરકારના ગૃહ મંત્રાલયના નેજા હેઠળ, માહિતી યુદ્ધ પર 5-દિવસીય ઓનલાઈન પ્રમાણપત્ર કોર્સની જાહેરાત કરવામાં આવી છે.

આ ઓનલાઈન કોર્ષ તારીખ 13 મે – 17 મે 2025 સુધી પાંચ દિવસ ચાલશે,આ કોર્સનો ઉદ્દેશ્ય સાયબર પ્રભાવ, ડિજિટલ પ્રચાર, મનોવૈજ્ઞાનિક કામગીરી અને રાષ્ટ્રીય સુરક્ષા અસરોને સમાવિષ્ટ કરીને, માહિતી યુદ્ધના વિકસતા ડોમેનમાં વ્યૂહાત્મક સમજ અને ઓપરેશનલ આંતરદૃષ્ટિ સાથે સહભાગીઓને સજ્જ કરવાનો છે.

નોંધણી અને ચુકવણી માટે પોસ્ટરમાં આપેલ QR કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન અને ફી ભરવાની રહેશે

માહિતી યુગમાં આધુનિક યુદ્ધની તમારી સમજને વધુ ઊંડી બનાવવા માટે અમારી સાથે જોડાઓ.

Related posts

દિવસના કર્ફયુ માટે હજુ સુધી નિર્ણય લેવાયો નથી

Ahmedabad Samay

પ્રેમિકાના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

સ્ત્રી જે કામ કરે છે તે પુરુષ ક્યારેય કરી શકતો નથી: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

જી.સી.એસ હોસ્પિટલના સ્ટાફે ૧૦૦૦ થી વધારે કપડાં-વસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડી

Ahmedabad Samay

યોગ દિવસ નિમિત્તે “ડિવાઇન મધર” દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે યોગ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

સીએમઓ ઓફિસર તરીકે ઓળખ આપનાર ઠગ પકડાયો, સાયબર ક્રાઈમે કરી કાર્યવાહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો