September 27, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

૧૦મી નવેમ્‍બરે ભાજપની પહેલી યાદી આવી શકે છે.

ભાજપના ઉમેદવારોની યાદી અંગે મહત્‍વના સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે કે, ૧૦મી નવેમ્‍બરે ભાજપની પહેલી યાદી આવી શકે છે. આજે સાંજે દિલ્‍હીમાં ભાજપ કોર કમિટીની બેઠક મળશે. સાંજે ૫થી ૬ વાગ્‍યા વચ્‍ચે બેઠક મળી શકે છે. હાલ CM ભૂપેન્‍દ્રભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ પાટીલ દિલ્‍હીમાં છે. ગઈકાલે પણ અમિત શાહ સાથે ૬ કલાક બેઠક ચાલી હતી. કોર કમિટીની બેઠક બાદ ૯મીએ સાંજે ફરી બેઠક મળશે. ૯મીએ કેન્‍દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. ૧૦મીએ ભાજપ કેન્‍દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે.

ભાજપની પહેલી સંભવિત યાદી

મનીષા વકીલ મંત્રી, નીમિષા સુથાર મંત્રી, નરેશ પટેલ, અલ્‍પેશ ઠાકોર, હાર્દિક પટેલ, શંકર ચૌધરી, સંગીતા પાટીલ, ગણપત સિહ વસાવા, ઈશ્વર પટેલ, બળવંતસિંહ રાજપૂત, જેઠા ભરવાડ, દિલીપ ઠાકોર, પ્રફુલ પાનસેરિયા, પ્રદીપ સિંહ જાડેજા, ભુપેન્‍દ્ર સિંહ ચુડાસમા, આર સી ફળદુ, ઋષિકેશ પટેલ આરોગ્‍ય મંત્રી, કનુભાઈ દેસાઈ, મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, મંત્રી કિરીટસિંહ રાણા, મંત્રી જીતુ વાઘાણી, મંત્રી જગદીશ પંચાલ, મંત્રી દેવા માલમ, મંત્રી કુબેર ડીંડોર, મંત્રી જીતુ ચૌધરી, મંત્રી કીર્તિસિંહ વાઘેલા, મંત્રી મુકેશ પટેલ, મંત્રી આર સી મકવાણા, કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા, હર્ષદ રીબડિયા, ગીતાબા જાડેજા, રજની પટેલ, કેતન ઇનામદાર, મધુ શ્રીવાસ્‍તવ, હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી, બાબુ બોખીરિયા, પબુભા માણેક, જશા બારડ, શશીકાંત પંડ્‍યા, બાબુભાઈ જમના પટેલ.

Related posts

અમદાવાદ: AMCએ 10 માંથી 3 બિડર્સને શોર્ટલિસ્ટ કર્યા જેમણે સમાન રકમની બોલી લગાવી

Ahmedabad Samay

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા જરુરત મંદ મહિલાઓ માટે ફ્રી મા કેક વર્કશોપનો આયોજન કરવા મા આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યની જામીન સામે પોલીસનું સોગંદનામું

Ahmedabad Samay

એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે, શું કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકવી પડશે ?

Ahmedabad Samay

અમદાવાદ: મુખ્યમંત્રીની રેલી પહેલા શહેરમાં લગાવેલા ટાયર કિલરને ડિસેબલ કરવામાં આવ્યા

Ahmedabad Samay

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સ્વાસ્થ્ય ખરાબ હોવાના કારણે પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો