August 8, 2026
ગુજરાતરાજકારણ

સર્કિટ હાઉસ ખાતે NCP પક્ષના હોદેદારો અને કાર્યકર્તા ની પ્રદેશ અને શહેર કારોબારી અગત્યની બેઠક યોજાઇ

આજે NCP પક્ષ ના પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરના આદેશ થી અમદાવાદ શહેર માં સર્કિટ હાઉસ ખાતે NCP પક્ષના હોદેદારો અને કાર્યકર્તા ની પ્રદેશ અને શહેર કારોબારી અગત્ય ની કાર્ય કારીની બેઠક બોલવા માં આવી હતી, આ બેઠક માં આવનારી સાત નગરપાલિકા ની ચૂંટણી ની ચર્ચા કરવમાં આવેલ હતી,0

અમદાવાદ શહેર અને અન્ય શહેર માં NCP પક્ષ કોઈ પણ પક્ષ જોડે ગઠબંધન કર્યા વગર એકલા હાથે અમદાવાદ શહેર અને અન્ય નગરપાલિકા ની ચૂંટણી ઓ લડશે, આવી જાહેરાત પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમર જણાવ્યું હતું, ચૂંટણીઓ કઈ રીતે લડવી એનું માર્ગ દર્શન પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમર અને શહેર પ્રમુખ રાજેશ ત્રિવેદી એ હોદેદારો એ અગત્ય ની ચર્ચા કરી હતી,

Related posts

છારાનગરની ફ્રી કોલોનીમાં તસ્કરોએ માત્ર લૂંટના ઈરાદે 60 વર્ષીય વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી

Ahmedabad Samay

નેક્સસ અમદાવાદ વન અને 8 પિન્સ દ્વારા ABCL-2023 અમદાવાદ બાઉલિંગ સોલો લિગ સફળતા પૂર્વક યોજાઈ

Ahmedabad Samay

IPL નું ટાઇમટેબલ થયું જાહેર, ફાઇનલ મેચ રમાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

Ahmedabad Samay

એર ઇન્ડિયાના વિમાન ક્રેશની ભયાવહ દુર્ઘટના અંગે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા જાહેર કરાયેલા પ્રાથમિક અહેવાલે દેશભરમાં સનસનાટી મચાવી, પ્રાથમિક રિપોર્ટ કરી જાહેર

Ahmedabad Samay

મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યો

Ahmedabad Samay

લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો