September 21, 2026
ગુજરાત

રાજપૂત સમાજ ની દીકરીબાઓ એ તલવારરાસ મા ફસ્ટ રેન્ક મેળવ્યો

26 જાન્યુઆરી ના રોજ અમદાવાદ કૃષ્ણનગર એસ.આર. પી કેમ્પ મા ધ્વજવંદન દરમિયાન રાજપૂત સમાજ ની દીકરીબાઓ એ તલવારરાસ મા ફસ્ટ રેન્ક મેળવેલ છે. અને આ દિકરીબાઓ ને પ્રોત્સાહનમા પોલીસ અધિકારી IPS પિયુષ પટેલ અને GPS જી.જી.જસાની તરફથી રોકડ ઈનામ પણ મેળવેલ છે .

દિકરીબા એ તલવારરાસ ની ટ્રેનિંગ  બાઈસારાજ તલવારબાજી ગૃપ દ્વારા મેળવી હતી જેનો દિકરીબાઓ ના પરીવારે ખુબ આભાર માન્યો છે અને દિકરીબાઓ ને બાઈસારાજ તરફ થી પણ ખૂબ ખૂબ અભિનંદન.રેન્ક મેળવેલ દિકરીબા શ્રી મૈત્રીબા જાડેજા
કીષ્નાબા જાડેજા,વૈસાલીબા વાઘેલા,જશોદાબા વાઘેલાને મા ભવાની દરેક કાર્ય મા સફળતા આપે.

Related posts

અમદાવાદમાં કોરોના નો ભયંકર રૂપ આવ્યો સામે

Ahmedabad Samay

વડોદરા: ગ્રાહક ફોરમનો સૌથી મોટો નિર્ણય, કહ્યું- મેડિકલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી નથી…

Ahmedabad Samay

પોરબંદરના સાગરમાં કોસ્ટગાર્ડ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ કવાયત : પ્રદૂષણ પ્રતિભાવ સાધનોનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના જનરેટરમાં અચાનક આગ ફાટી નીકળી

Ahmedabad Samay

હું રસ્તા પર લડતો હતો ત્યારે મને લાગતું હતું કે કાયદો બનાવવો સરળ કામ છે પરંતુ… – હાર્દિક

Ahmedabad Samay

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો