August 8, 2026
ગુજરાત

CM ના ફોટો શેસને જનતા રોષે ભરાઈ,CM ભુપેન્દ્ર પટેલે દ્વારા છત્તીસગઢમાં પુર ગ્રસ્તોને સહાય મોકલતા ભાજપનો ઝંડો બતાવતા સોશિયલ મીડિયા પર ફોટા મુક્ત લોકોએ રોષ વ્યકત કર્યો

CM ભુપેન્દ્ર પટેલે છત્તીસગઢમાં પુરગ્રસ્તો માટે ગુજરાત સરકાર દ્વારા ફૂડ પેકેટ, જીવન જરૂરિયાત અને અન્ય સામગ્રી મોકલવામાં આવી અને CM ભુપેન્દ્ર પટેલે તેને ફેસબુક પર ભાજપનો ઝંડો ફરકાવી રવાના કરતા અને અન્ય મોટા મોટા મંત્રીઓના ફોટા ફેસબુક પર શેર કરતા જનતા રોષે ભરાઈ છે અને  ફેસબુક પર લોકોએ આ ફોટો શેસનને જબરદસ્ત વણખોડી નાખ્યા છે, ફેસબુક પર લોકોએ આ પોસ્ટ પર ખૂબ રોષ વ્યકત કર્યો છે, જનતાએ કોમેન્ટમાં પોતાનો રોષ વ્યકત કર્યો છે અને ખૂબ ટીકા કરી છે,

આમ જનતાનો રોષ પણ બરોબર જ છે કારણકે ભાજપ સરકાર દ્વારા કંઈપણ કામ કરે તો તેને સોશિયલ મીડિયા પર ચડાવી પોતાનો શ્રેય લેવાનુ ભૂલતી નથી, જો ખરેખર તમે જનતાની સેવા કરો છો તો તેને લોકોને બતાવાની શુ જરૂર ?

તમને જનતાએ ચૂંટયા જ એટલા માટે છે કે તમે જનતાની મદદ કરી શકો અને તેમની વાત સાંભળો એ તો તમારી ફરજ જ છે તેને ઢોલ નગારા વગાડી બતાવાની જરૂર શુ છે ??

આજ જે છત્તીસગઢમાં સહાય મોકલી અને તેને રવાના કરવા માટે એ હાઈ લેવલનો ફોટો શૂટ કરાવ્યો, આટલા મંત્રીઓ બોલાવ્યા, સ્ટેજ બનાવાયો મંત્રીઓને બોલાવ્યા એટલે ચા નાસ્તો પણ કરાવો તો પડે જ , તો આ બધું કઇ મફત માં તો નહીં થયો હોય, તેના પાછળ પણ લાખોનો ધુમાડો કર્યો, જે બિન જરૂરી હતો, એટલે જનતાનો વિરોધ અને રોષ બરોબર જ છે

રિપોર્ટ: વિશાલ પાટનકર

Related posts

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ માટે નામ જાહેર

Ahmedabad Samay

સ્વધા સોસિયલ ફાઉન્ડેશન દ્વારા ધો.૧૦ તથા ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો ભય દૂર કરવા અને કેરિયર માર્ગદર્શન માટે આજ રોજ ચાંદખેડામાં સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

રાજકોટવાસીઓના ખૂનમાં જ બિઝનેસ છે: રાજકોટના એન્જિનિયરએ ૪ દિવસમાં જ તૈયાર કરી સ્ક્રેપમાંથી રીક્ષા

Ahmedabad Samay

ગીતા મંદિર પાસે આવેલ મોબાઈલ કોમ્પલેક્ષમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

સુરતમાં પોલીસના હપ્તારાજ ને બેનકાબ કરતા એડવોકેટ પર પોલીસ દ્વારા કરવામા આવ્યો જીવલેણ હુમલો

Ahmedabad Samay

અમદાવાદ હાટકેશ્વર બ્રિજ મામલે સેશન્સ કોર્ટ આરોપીઓના જામીન મામલે આજે સંભળાવશે ચૂકાદો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો