September 27, 2026
અપરાધ

પાલડી વિસ્તારમાં જાહેરમાં થયેલ હત્યા કેસમાં પોલીસે આ ઘટનામાં  7 આરોપીઓની અટકાયત કરી છે.

પાલડી વિસ્તારમાં જાહેરમાં થયેલ હત્યાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ પોલીસે આ ઘટનામાં  7 આરોપીઓની અટકાયત કરી છે. જેમા ત્રણ લોકોની આબુ રાજસ્થાનથી દબોચ્યા છે. જોકે, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના પાલડી વિસ્તારમાં બહુ ચર્ચિત કેસ,બે દિવસ અગાઉ અજાણ્યા શખ્સોએ યુવકને તીક્ષ્ણ હથિયાર વડે માર મારી નંબરપ્લેટ વગરની કાર યુવક પર ચડાવી દીધી હતી. બાદમાં આ શખ્સો નીચે ઉતરી યુવકને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ હત્યાના બનાવથી શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.

ત્યારે હવે  હાલ પોલીસે આ ઘટનામાં  7 આરોપીઓની અટકાયત કરી છે. જેમા સાતમાંથી ત્રણ લોકોની આબુ રાજસ્થાનથી દબોચ્યા છે. તો બાકીના ચાર આરોપીને અમદાવાદ, ગાંધીનગરમાંથી પકડી પાડવામાં આવ્યા છે. જોકે, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

પોલીસ કોન્સ્ટેબલે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરતા ACB ના હાથે ઝડપાયો

Ahmedabad Samay

કડી તાલુકામાં રાજપુર ગામ પાસે એક રિયલ સિક્યુરિટી ગ્રુપના ડિરેક્ટરની નિર્મમ હત્યા

Ahmedabad Samay

છારાનગરની ફ્રી કોલોનીમાં તસ્કરોએ માત્ર લૂંટના ઈરાદે 60 વર્ષીય વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી

Ahmedabad Samay

ખોખરા વિસ્તારમાં પ્લાસ્ટિક ની ટાંકી મા યુવતી ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી

Ahmedabad Samay

ભાજપના એક ઉમેદવારની કારમાંથી મળેલા ઈવીએમના પગલે ખળભળાટ મચી ગયો

Ahmedabad Samay

નરોડા પોલીસે વધુ એક દેહવ્યાપાર નો ધંઘાનો પર્દાફાશ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો