September 20, 2026
ગુજરાત

અમદાવાદમાં આંગણવાડીમાં કામ કરતા કર્મચારીના દીકરાએ UPSC ક્લિયર કરી

અમદાવાદમાં આંગણવાડીમાં કામ કરતા કર્મચારીના દીકરાએ UPSC ક્લિયર કરી છે. દીકરાની સફળતા બાદ પરિવાર ભાવુક થયો હતો. મકરબા આંગણવાડીમાં કામ કરતા રેખાબેન ચૌહાણના દીકરાએ UPSC ક્લિયર કરી પરિવારને ગર્વ અપાવ્યું છે.

જૈનેશ ચૌહાણે UPSC માં 589 મો ક્રમાંક મેળવ્યો છે. આંગણવાડીમાં કામ કરતા રેખાબેનનું સપનું હતું કે, તેમનો દીકરો પણ અધિકારી બને. જૈનેશે પાંચમા પ્રયત્ન પર UPSC માં સફળતા મેળવી છે. દરેક નિષ્ફળતાને પરિવારે સેલિબ્રેટ કરી હિંમત આપી કે તું કરી શકીશ.

 

Related posts

જુહાપુરામાં વહેલી સવારે આગ લાગતા ૧પ દુકાનોમાં ભારે નુકશાન

Ahmedabad Samay

સામાન્ય બાબતે દુકાનદારે વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કર્યો

Ahmedabad Samay

નવા શૈક્ષણિક સત્રથી ધો.૩ થી ૧૦ના પુસ્તકોમાં થશે ફેરફાર

Ahmedabad Samay

CM રૂપાણીએ આપ્યું રાજીનામુ, નવા CM કોણ ? બન્યો ચર્ચાનો વિષય

Ahmedabad Samay

શંકાની આડમાં પતિ બહાર જાય તો પત્નીને રસોડામાં પુરી જતો, આખરે કંટાળી વાત પોલીસ સ્ટેશન પહોંચી

Ahmedabad Samay

વાહન વ્યવહાર વિભાગ અને ટ્રાફિક પોલીસ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ ડિજિટલ સુવિધા શરૂ કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો