September 20, 2026
ગુજરાત

ગુજરાતના ધારાસભ્યો માટે આજથી ત્રણ દિવસની ખાસ યોગ શિબિર યોજાઇ

ગુજરાતના ધારાસભ્યો માટે આજથી ત્રણ દિવસની ખાસ યોગ શિબિર યોજાઇ છે, જેમાં MLA ક્વાર્ટર્સ ખાતે ધારાસભ્યો યોગ અને સ્વાસ્થ્ય અંગે તાલીમ મેળવશે

આ પહેલ રાજ્યમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને “સ્વસ્થ ગુજરાત” અભિયાનના ભાગરૂપે લેવામાં આવી છે.

ધારાસભ્યોને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવા માટે યોગને પ્રોત્સાહન આપવા માટે તમામ ધારાસભ્યો માટે ત્રણ દિવસીય યોગ શિબિરનું આયોજન કરાયું છે સાંજે યોગ શિબિર સાથે સાંજે યોગ સાવંદ પણ કરાશે

આ અગાઉ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પણ “સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત” અભિયાન હેઠળ શિબિરો યોજાઈ હતી

Related posts

16 જાન્યુઆરીથી ગુજરાતમાં કોરોના વેક્સિનેશન આપવાનું કાર્ય હાથધરવામાં આવશે

Ahmedabad Samay

ગુજરાત પોલીસ દ્વારા શારીરિક કસોટી બાદ લેવાયેલી PSI ની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર

Ahmedabad Samay

ગુજરાતની પ્રથમ સ્કાય ડાઈવર શ્વેતા પરમારે ૧૪૦૦૦ ફૂટની ઉંચાઈએથી સ્કાય ડાઇવિંગ કરી ઝંડો ફરકાવ્યો

Ahmedabad Samay

માસ્ક ન પહેરવા પર ફટકારવામાં આવતા ૫૦૦રૂ. દંડ સામે વિરોધ પ્રદર્શન કરતા એનસીપીના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકર્તાઓ ની અટકાયત

Ahmedabad Samay

ઉત્તર ભારતીય નેટવર્કના ગોકુલ પ્રકરણનું સફળ પ્રયાસ કરવામાં આવ્યો

Ahmedabad Samay

શું તમે ક્યારેય વિચાર્યું છે કે સદીઓ પહેલાંના કાળમાં, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે થતું હતું? શુ આજના જેમ જ લેખિત પરીક્ષા લેવાતી ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો