મોદી સરકારની કોરોના વેક્સીન મૂકવાની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલુ,૨૫ ડિસેમ્બરે અટલ બિહારી વાજપાયીના જન્મદિવસે ભારતમાં પ્રથમ કોરોના વેક્સીન મૂકી દેવામાં આવશે, કેન્દ્ર સરકાર હાલમાં રાજય સરકારોની સાથે મળી વેક્સીન ડિસ્ટ્રીબ્યુશનની એક મજબૂત ચેઈન આખા દેશમાં સર્જી રહેલ છે, દેશમાં તમામ લોકોને આવરી લેવા માટે કેન્દ્ર સરકારે એક ખાસ સોફટવેર પણ તૈયાર કરેલ છે, જે લગભગ ચૂંટણીપંચ માટે બનાવવામાં આવેલ સોફટવેર જેવું જ નેટવર્ક ધરાવે છે.

આગળની પોસ્ટ