August 9, 2026
ગુજરાત

૩૧મેં શુધી લંબાવી શકે છે લોકડાઉન, ગુજરાતને મળશે રાહત

વડાપ્રધાન મોદીની વિડીયો કોન્ફરન્સ થકી મુખ્યમંત્રીઓ સાથેની વાતચીત બાદ મળેલા નિર્દેશોથી એ સ્પષ્ટ થઈ ચૂકયુ છે કે લોકડાઉનનો ક ચોથો તબક્કો પણ આવશે.

વડાપ્રધાને  મુખ્યમંત્રીઓને વધુમાં જણાવ્યું છે કે તેઓ પોતપોતાના રાજ્યોમાં લોકડાઉનની કેવી વ્યવસ્થા ઈચ્છે છે ? તેની  વિગતો ૧૫મી સુધીમાં જણાવે.

જો કે ગુજરાતના મુખ્યમંત્રી  રૂપાણીએ લોકડાઉન લંબાવવાનો વિરોધ કર્યો હતો અને જાણવા મળ્યા મુજબ ગુજરાત અલગ અલગ  પ્રકારના નિયમો સાથે લોકડાઉનમાં રાહતો આપવા ગંભીરતાથી વિચારી રહી છે. કડક નિયમો  સાથે લોકડાઉનમાં છૂટછાટ આપવા ગુજરાત સરકારે મન બનાવ્યુ છે.  હોટસ્પોટના વિસ્તારોમાં કોઈ છૂટછાટ નહિ મળે. રાજ્ય સરકાર દ્વારા હાર્ડવેર, ઈલેકટ્રીક, બુટ-ચપ્પલ, કપડા, સિમેન્ટ સહિતની દુકાનો ખોલવા વિચારી કરી રહી ક છે. હોટલ, રેસ્ટોરન્ટને પાર્સલ સેવાની છૂટ આપવામાં આવશે. સ્કૂલ, મોલ્સ, સિનેમા ઘરો સહિત ભીડભાડવાળા ધાર્મિક સ્થળો હજુ બંધ રહે તેવી શકયતા છે. તમામ બજારો સવારે ૭ થી સાંજના ૫ સુધી ખુલી રાખવા મંજુરી આપવામાં આવશે.વધુ માહિતી મુજબ એવુ પણ નક્કી થઈ રહ્યુ છે કે જો કોરોનાના  કેસમાં વધારો થશે તો છૂટછાટ પાછી પણ ખેંચાશે.

Related posts

પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકરની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય નાટ્યપ્રયોગ અને પદ્મશ્રી અરવિંદ વૈદ્ય સન્માન સમારોહ સંપન્ન

Ahmedabad Samay

આજે શહેરના તમામ 300 વેક્સિન સેન્ટરો બંધ રહેશે

Ahmedabad Samay

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ,કેસરીયો કરશે ધારણ

Ahmedabad Samay

અમદાવાદ: AMCએ 10 માંથી 3 બિડર્સને શોર્ટલિસ્ટ કર્યા જેમણે સમાન રકમની બોલી લગાવી

Ahmedabad Samay

સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ દેશમાં કોરોના રસી સ્પુતનિક-વીના ઉત્પાદનની મંજુરી

Ahmedabad Samay

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં આવેલ કુંભાજી ની ચાલીમાં બોલાચાલી થતા બેને ચાકુના ઝીંકી નાખ્યા

Ahmedabad Samay

2 ટિપ્પણીઓ

Amar Lavangare (Sandip) July 14, 2020 at 7:22 pm

ભાઈ મારા હિસાબ થી તો લૉકડાઉન સાંજેથી 5 થી સવારે 5 વાગ્યા વાગ્યા સુધી રેહવું જોઈએ અને પાન મસાલા ના અને ખાની પીની લી લારીઓ તો બિલકુલ બંધ હોવી જોઈએ

જવાબ
Ahmedabad Samay November 27, 2020 at 2:56 pm

Thanks for the reply

જવાબ

એક ટિપ્પણી મૂકો