November 15, 2026
ગુજરાત

વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે અકોટા UPSC પશ્ચિમ ઝોન ખાતે HPV રસીકરણ કેમ્પ યોજાયો

વડોદરા: 17 સપ્ટેમ્બર 2026ના રોજ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે અકોટા UPSC પશ્ચિમ ઝોન ખાતે ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ માટે HPV રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રસીકરણ કેમ્પનો હેતુ મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા તેમજ HPV વેક્સિનના મહત્વ વિશે માહિતી પહોંચાડવાનો હતો.

કેમ્પ દરમિયાન આરોગ્યલક્ષી રસીકરણને પ્રોત્સાહન આપવાની સાથે કેન્સરથી બચાવ માટેની સાવચેતી અને જાગૃતિ અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વોર્ડ નંબર 12ના કાઉન્સિલર રીટાબેન સિંધ તેમજ શકુંતલાબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રકારના આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં રસીકરણ અને કેન્સર નિવારણ અંગે જાગૃતિ વધારવાના પ્રયાસોને વેગ મળી રહ્યો છે.

Related posts

અમદાવાદ – તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી આજે અમદાવાદ કોર્ટમાં થશે

Ahmedabad Samay

લોક સભા ચૂંટણી થાય તે પહેલા જ સુરતમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર, સી.આર.પાટીલે ખુશી વ્યક્ત કરી

Ahmedabad Samay

નવરાત્રી પહેલાં હિન્દુ સેનાની માંગ: ગરબામાં પ્રવેશ પહેલાં ID ચેક ફરજિયાત કરો

Ahmedabad Samay

અમદાવાદઃ બર્થ સર્ટિફિકેટમાં ખાલી રાખવાની રહેશે પિતાના નામની કોલમ, સિંગલ મધરે જીતી કાનૂની જંગ

Ahmedabad Samay

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ,સાંજે ૦૬:૩૦ સુધી થયાવત રહે તેવી સંભાવના

Ahmedabad Samay

‘ધુરંધર’ એ શાનદાર વર્ચસ્‍વ દર્શાવ્‍યું છે. કુલ ૧૪ એવોર્ડ જીતીને, ફિલ્‍મે આ વર્ષની સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો