September 11, 2026
રેલવે ક્રોસિંગ
ગુજરાત

ત્રાગડ રોડ રેલવે ક્રોસિંગ થોડા સમય માટે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર સાબરમતી અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત ત્રાગડ રોડ રેલવે ફાટક થોડા સમય માટે બંધ,

AMC રોડ એપ્રોચિંગ અને હાઇટ ગેજ વર્ક ચાલનાર હોવાથી આગામી 24 ડિસેમ્બરના રોજ સવારે 08 વાગ્યાથી 30 ડિસેમ્બર, 2025 ના રોજ સવારે 08 વાગ્યા સુધી, 7 દિવસ માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકો, અંડરપાસ, ગોદરેજ ગાર્ડન સિટી અને એસ.જી. હાઇવે થઈને મુસાફરી કરી શકશે.

Related posts

પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયૂટીમાં થયો વધારો.

Ahmedabad Samay

મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર પંકજ ધીરનું અવસાન

Ahmedabad Samay

SOG દ્વારા દુબઈથી ભારતમાં આવેલા અને નાસતા ફરતા આરોપી દિલીપ ઉર્ફે મોનું સંગતાણીની ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમમાં ધરપકડ કરી

Ahmedabad Samay

ગુજરાત બોર્ડની એસએસસી પરીક્ષાનું એડમિટ કાર્ડ કરાયું જારી, આ રીતે કરી શકાય છે ડાઉનલોડ

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ લેક બ્યુટિફિકેશન અંતર્ગત મોડાસર તળાવ તથા શેલા તળાવની લીધી મુલાકાત

Ahmedabad Samay

ભુપેન્દ્રભાઇ પટેલ ૧૬ નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ રહેશે ઉપસ્થિત.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો