August 7, 2026
ગુજરાત

પોલીસ કમિશનર દ્વારા જાહેર સરકારી સંસ્થાઓ ની આસપાસ DJ વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યું

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવયુ છે કે ધ્વનિ ,પ્રદૂષણ અટકાવવા માટે જાહેર સરકારી સંસ્થાઓ ની આસપાસ DJ વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યું છે તદ્દઉપરાંત ફટાકડા અને લાઉડ સ્પીકર પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યું છે,આ પ્રતિબંધ રાત્રિના 10 થી સવારના 6 કલાક સુધી અમલી રહેશે.

Related posts

અમદાવાદના સરખેજમાં ધાતલા તળાવ ખાતે નવું લોટસ પાર્ક બનાવવામાં આવશે.

Ahmedabad Samay

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની કુલ બેઠકો પર અત્યારે 652 ઉમેદવારો  ચૂંટણી મેદાનમાં

Ahmedabad Samay

આગામી ત્રણ દિવસ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં તોફાની વરસાદી માહોલ જામશે

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

ઇન્ડિયન રેલ્વેમાં આવી મોટી ભરતી, ૦૮ અને ૧૦ પાસ પર આવી ભરતી

Ahmedabad Samay

દેશ વિરોધી જાસૂસી પ્રવૃત્તિ કરનાર ISI એજન્ટ દીપક સાળુંની પૂછતાછ કરતા વધુ ચોકાંવનારી વિગતો સામે આવી છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો