સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મંદિરોમાં ખાસ પૂજા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તેવામાં નરોડમાં આવેલ શ્રી રામ કુટિર ફ્લેટના રહીશો દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ, બાળકો દ્વારા કૃષ્ણ ભગવાન નો વેશ ધારણ કર્યો હતો ઉત્સવ મનાયો હતો, રાત્રે ૧૨:૦૦ કલાકે કાનુડાના પ્રાગટ્ય સાથે મહાઆરતી યોજાઈ રાસ-ગરબા અને ભક્તિગીતો થી શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવાઈ
