ઇરાદા ની શક્તિ
મિત્રો એક મશહૂર હોકી પ્લેયર જેમને હિટલરે પૂછ્યું કે તમે ભારત તરફ થી જો હોકી રમો છો અને ખુબજ સરસ રમો છો. જો તમે મારા દેશ થી રમો તો હું તમને માલામાલ કરી નાખું. હું તમને મારા દેશ તરફ થી રમવા માટે આમંત્રિત કરી છું. એમ પણ તમારો દેશ તમને શું આપે છે.એક ગોલ્ડ અને સનમાન સિવાય ? આવું હિટલરે આ હોકી પ્લેયર ને કહ્યું.
જ્યાં સુધી ઓફર ની વાત હતી ત્યાં સુધી આ હોકી પ્લેયર કશું ન બોલ્યા એમનો વર્તન ખુબજ શાંત અને સહજ અને તને આદર આપે તેવું હતું.
પણ જેવું દેશ ની વાત આવી તો તેઓ એ હસતા મુખે હિટલર ને જવાબ આપ્યો.કે મારો દેશ મને શું આપે છે. ત્યાં તરફ તો મારું ક્યારેય ધ્યાન જ નથી ગયું. હું મારા દેશ ને શું આપી શકું છું. એટલેજ આજે તમે મને ઓફર કરી રહ્યા છો. તમે વાત તો સમજી જ ગયા હશો.
શું તમે જાણો છો ?
આ મશહૂર હોકી પ્લેયર કોણ હતા ?
જવાબ આપશો મારો નબર તને મારી કોઈ પણ લીંક માંથી મળી જશે.
આ. છે શક્તિ નેક ઇરાદા ની.
આવા કઈક લોકો જેમને આપણા દેશ ને આપ્યું છે
અને પ્રસિદ્ધ થવા માટે નથી કર્યું જેમને કોઈ કાર્ય
એવા કઈક મહાન લોકો જે માત્ર તમારી અને મારી જેવા છે. તે લોકો ની મહાન ગાથા મે મારી આ પુસ્તક માં લખેલ છે.
આ પુસ્તક થી મને પણ કઈ શીખવા મળ્યું લખતો વખતે કે હું તમારા સાથ અને સહકાર થી આ પુસ્તકો ના માધ્યમ થી એ શક્તિ સાથે જોડાઈ જઈએ. જેમને આપણા ને કોઈ ને કોઈ ઇરાદા થી અહીંયા મોકલતા છે.
આ પુસ્તક વાંચન કરવાથી. તમે તમારી આંતરિક શક્તિ ઓનો અનુભવ કરશો. એવું લાગશે.જાણે આ એજ શબ્દો છે.જેમની તમને રાત્રે ક્યારેક ઊંઘ માં કે એકાંત માં બેઠા બેઠા વિચાર આવતા હતા.
આપનો હિતેચ્છુ.
લેખક અને સ્પીકર
વિજય કોતાપકર
વધુ વાંચવા અહીં ક્લિક કરો.