September 20, 2026
ફૂડ ફોર યુ

ઘરે બનાવો મજેદાર ગરમા ગરમ મગદાળ ના ચીલ્લા

                      મગદાળ ના ચીલ્લા

સામગ્રી: મગદાળ,પાલક, લસણ,મીઠું,લીલા મરચાં, તલ, તેલ,ચણા નો લોટ.

રીત : મગદાળ ને પાણી માં ૩-૪ કલાક પલાળી રાખો.પાલક ની દાંડી નીકળી લો.હવે દાળ માંથી બધુજ પાણી નીકળી લઇ દાળ માં પાલક, લસણ,લીલા મરચા, થોડોક ચણા નો લોટ નાખી ક્રશ કરો. જરૂર મુજબ પાણી ઉમેરતા રહો અને પાતળું ખીરું તૈયાર કરો.તેને સપાટ નોનસ્ટિક તવી પર ચમચાથી એક સરખી ધાર પાડી પાથરવું ઉપર તલ ભભરાવી થોડું તેલ લગાવી બીજી બાજુ ફેરવીને બરાબર શેકવવા દો. સ્વાદિષ્ટ ચીલ્લા તૈયાર છે સર્વ કરવા માટે.

રેસિપિ બાય: શેફ રાજેશ ઠાકોર.

ટિપ્સ :
તેને લીલી ચટણી -ટોમેટો કેચપ સાથે ખાઈ શકાય
તેમાં ગાજર, સીમલા, કોબીજ, ડુંગળી, આદું ક્રશ કરી ઉમેરી શકાય

Related posts

અપચો અને ઉબકા જેવી સમસ્યાઓ માટે ઘરમાં બનાવીને રાખો હિંગનું અથાણું, જાણો તેને બનાવવાની પરંપરાગત રીત

Ahmedabad Samay

રાજસ્થાન ની મહેક “રાજસ્થાની ગટ્ટા નું શાક”(સબજી)

Ahmedabad Samay

ઘરમાં શાક નથી ? તો ચિંતા ન કરો આજે બનાવો ” ઢોકળી નું શાક”

Ahmedabad Samay

આજે ઘરે જ બનાવો હોટેલ જેવું ટેસ્ટી “દમ આલુ”

Ahmedabad Samay

બિરયાની મિસ કરો છો ? આજે બીરીયાની સ્પેશિયલ ” કાબુલી બીરીયાની”

Ahmedabad Samay

પંજાબી તડકા “પાલક કોર્ન ”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો